________________
તપ અને
બીજ આદિ તિથિઓમાં જે ઉપવાસ (અનશન) આદિ પૌષધે જુદા જુદારૂપે કે એ ઠારૂપે કરાય તે અવિધિજ કહેવાય. આ વિષયના સમાધાનમાં પ્રથમ તે આગળ જણાવેલજ મુદો ધ્યાનમાં રાખવાને છે કે અષ્ટમીઆદિના પિષધ સંબંધીને વાકે વિધિવા છે પણ નિયમવાકયો નથી, અને તેથી જ આગમે અને શાસ્ત્રોમાં સ્થાને સ્થાને તે અષ્ટમીઆદ સિવાયની તિથિઓમાં પણ ઉપવાસ (અનશન) આદિ વ્યસ્ત કે સમસ્ત પૌષધે કર્યાના દાખલાઓ તથા વિધાને મળે છે, વળી શ્રીસૂગડાંગ વિગેરે શાસ્ત્રોની વૃત્તિઓના પાઠથી જે ભાવાર્થ શંકાકારે જણાવવા માગે છે તે ભાવાર્થ તે માત્ર વાયના અર્થનેજ જે મનુષ્ય પુછની માફક પકડો હેય અને પ્રકરણને જેતેજ ન હોય તેવાજ મનુષ્ય તારવી શકે, કેમકે ત્યાં શ્રાવક પ્રાપ્ત વિગેરેમાં પ્રતિજ્ઞા. ઉચ્ચારણથી થતી મર્યાદાનું પ્રકરણ છે, પણ ક્રિયાની મર્યાદાનું તે પ્રકરણજ નથી, અને તેથી જ તે પ્રકરણની શરૂઆતમાં જ અવતરણ તેવાજ રૂપે કર્યું છે અને
નિરુપણ કરતાં પણ પાંચ અણુવ્રતને યાવજીવિક બતાવ્યાં Shree Sudharmaswami Gyanbhandarkararágyan bhandar.com