________________
ઉજ્ઞાપન
૧૬
પ્રધાન આદિના અંધકારમાં શ્રીઉપાસક દશાંગ સૂત્રમાં આનંદઆદિ દશ મહાકાવાના અધિકારમાં શ્રી ઔપપાતિક સૂત્રમાં ઉપપાતને અંગે જણાવેલા સામાન્ય અધિકારમાં તથા અબડઆદિના અધિકારમાં સ્પષ્ટ લેખ અને સારી છે કે શ્રાએ આઠમ, દસ, પૂર્ણિમા અને અમાવાસ્યાએ ચાર પ્રકારની સંપૂર્ણ પવધ ક્ય ને કરવા જોઇએ. આ હકીકતથી શાસ્ત્રકારોએ તિથિને ઉદ્દેશીને સાધુ કે શ્રાવકને અનશનઆદિ તપસ્યા કરવાનું નથી કહ્યું કે વિરુદ્ધ માન્યું છે કે તે તિથિને અંગે કરેલી તપસ્યા શાસ્ત્રોકત નથી એમ કહેવા કોઈપણ કદિ કરાર કસી શકે નહિ. ધ્યાન રાખવું કે અષ્ટમીઆદિ તિથિને ઉદ્દેશીને કરવામાં આવતા ચાર પ્રકારના સંપૂર્ણ પિધોમાં પહેલ નુંબરે શાસ્ત્રકારો આહાર કહે છે, અર્થાત્ આહાર પોઘધ તે ઉપવાસથી જ બને છે, અને તે ઉપવાસ તે અનશન નામની તપસ્યાજ છે, અને તેથી અષ્ટમીઆદિ તિથિને ઉદેશીને પણ કરતી તપસ્યા શાસ્ત્રથી વિરુદ્ધ છે કે શાસ્ત્રમાં અનુકા
છે એમ કહી શકાય નહિ. આ સ્થળે શક થશે કે Shree Sudharmaswami Gyanbhandarkymararágyainbhandar.com