________________
૧૬૨
તપ અને
સંવછરી, માસી અને અઠ્ઠાઈઓના પર્વદિવસે શાસ્ત્રકારોએ તિથિને ઉદ્દેશીને ગણાવ્યા અને અષ્ટમી, ચતુર્દશી વિગેરે દરેક માસની છતિથિઓ ગણાવી, તેથી તે તે વર્ષમાં આવવાવાળી અને મહિનામાં આવવાવાળી તિથિઓએ જિનપૂજા, અનશન અને વિરતિઆદ જે કરવામાં આવે તે સવનુષ્ઠાન શાસ્ત્રોકર તરીકે માનવામાં અડચણ ન હોય, પણ બીજ વિગેરે તિથિઓને ઉદેશીને કરવામાં આવતી અનશનઆદિ તપસ્યા શાસ્ત્રોમાં અનુકત છે એમ કેમ ન માણવું? અને જે તે બીજ વિગેરેની તિથિઓને ઉદેશીને કરવામાં આવતી તપસ્યા જે શાસ્ત્રોકત નથી, તો તે તપની પ્રરૂપણું તથા તે તે બીજઆદિની તિથિઓના તપેને અંગે કરાતાં ઉજમણની વિધિ કહેવી કે કરવી તે કુગુરુનું લક્ષણ છે એમ ભગવાન હરિભદ્રસૂરિજી મgવયજુર તમ પશુ દવા વિહિજઈ એમ કહી જેમ હીનાવારી મરી ગયેલા પિતાના ગુરુની નંદી, બલિ કે પીકકરણઆદિને ગુરુની કિયા જણાવે છે, તેવી જ રીતે શાસ્ત્રમાં નહિ કહેલા તપ ૫ તો તેના ઉજમણાની વિધિનું કરવું
Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com