________________
તપ અને
ઇન્દ્રિયની પુષ્ટિ અને વિકૃત દશા રસના દ્રિય દ્વારા થતા આહારદિકથી થાય છે, તેવી રીતે માનસિક વિકારો રાફડો પણ તે આહારાદિકની આસકિતવાળાનેજ ફાટેલું હોય છે. આહારદિકારાએ રસના ઇન્દ્રિયની આસક્તિને પોષનાર મનુષ્ય મન અને શેષ ઈદિયેના દમનકારાએ પાલન કરાતું એવું સર્વ લેકસંમત પરમ બ્રહ્મનું એક અદ્વિતીય કારણ અને ચારિત્રના પ્રાણરૂપ એવું બ્રહ્મચર્ય ધારણ કરવાને સમર્થ થઈ શકતો નથી. અર્થાત સર્વત્રતોમાં શ્રેષ્ઠતમ સુરાસુર અને મનુષ્યોએ વંદના કરવા લાયક અને દુષ્કરતર તરીકે ગણાએલું બ્રહ્મચર્ય પણ એનેજ દુષ્કર છે કે જેઓ રસને ઇન્દ્રિયની આસકિતને જિતવાપૂર્વક આહારાદિ ઉપર કાબુ કરવાવાળા નથી. અર્થાત બ્રહ્મચર્યનું ધારણ કરવું જે દુકરતાર તરીકે ગણાય છે તે કેવળ રસના ઈદ્રિયને નહિ જિતવાવાળા પુરુષોએ આહારાદિની આસતિને લીધે અનેક પ્રકારના કરેલા આહારાદિકથી થતા ઇન્દ્રિય વિકારો અને માનસિક વિકારોની પ્રકૃષ્ટતાને
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com