________________
tબાપન
મનુષ્ય આ નિબંધમાં જણાવેલા આખા અધિકારને વાંચે, વિચારે અને તેથી સ્પષ્ટ સમજી શકે તેમ છે કે ઉપરને સર્વ અધિકાર મુખ્યતાએ અનશન નામની બાહ્ય તપસ્થાનેજ અંગે શાસ્ત્ર અને યુકિતને અનુસરીને કહેવામાં આવે છે. વળી તપસ્યાના સ્વરૂપને સમજવા ચાહતા મનુષ્ય એ પણ સાથે જ સમજવાનું છે કે ઉપર જણાવેલી છ પ્રકારની અનશનાદિ બાહ્યતપસ્યા સ્વયં ફળને દેવાવાળી દેવા સાથે અત્યંતર તપના અસ્તવ્યસ્તપણામાં કે તેના મારવામાં અનશનાદિ તપસ્યા કે જે બ્રાહ્ય તપ તરીકે કહેવાય છે તેજ મુખ્ય ભાગ ભજવે છે. આ વાત સમજવી જરૂરી હોવાને લીધે તેને કાંઈક વિસ્તારથી વિચાર કરીએ:
સર્વ પ્રકારની અત્યંતર તપસ્યામાં આદ્ય નંબરે ગણાતું પ્રાયશ્ચિત્ત નામનું અત્યંતરતાપ વિચારીએ તે પ્રાયશ્ચિત્તના દશ ભેદોમાં પાંચમા નંબરે ગણતું તપ નામનું જે પ્રાયશ્ચિત્ત તે અનશન, આયંબિલ, નવી, માદિ બાહ્ય તપસ્યાને અંગેજ છે. જો કે તે તપ નામના
પ્રાયશ્ચિત પછી છે અને મૂળ વિગેરે પણ પ્રાયશ્ચિત્તો છે, Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com