________________
તપ અને
તે તપસ્યાને શાસ્ત્રકાર હરિભદ્રસુરિજી વિધેય તરીકે માને છે. એટલું જ નહિ પણ ૧ રોહિણી ૨ અંબા, ૩ મંદ પુર્ણિકા ૪ સર્વસંપદા ૫ સૌખ્યા ૬ મૃતદેવતા, છ શાંતિદેવતા ૮ કલી ૯ સિદ્ધાચિકા વિગેરે સાંસારિક દેવીઓ ઉદેશીને પણ કરાતો અનેક પ્રકારની તપ ભવ્યજીવોને હિત કરનારો અને કરવા લાયક છે એમ જણાવે છે. એ સર્વાગ સુંદર આદિ અને રોહિણી આદિને ઉદેશીને થતા તેજ પ્રકીર્ણક તપ તરીકે ગણવા એમ નહિ પણ એવી જાતના બીજા તપને પણ પ્રકીર્ણક તપ તરીકે જણાવતાં જણાવે છે કે બાળિિસદ્દા તે જો તવો અર્થાત અનેક દેશમાં દેવતાઓને ઉદ્દેશીને પણ જે ઉપવાસ વિગેરે કરવામાં આવે છે તે સર્વ પ્રકીર્ણક તપ તરીકે કહી શકાય. આ પ્રકીર્ણક તપથી ઘણા ભવ્ય જીવો મોક્ષના પરમસાધનભૂત ચારિત્રને પામ્યા છે. અને મહાભાગ્યશાળી છવાની કોટિમાં એવા પ્રકીર્ણ તપને કરનારાઓ મોક્ષમાર્ગને અનુકૂળ પરિણામવાળા હેવાથી ગણાયા છે, કેમકે ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે કે --
एवं पडिवत्तिए पत्तो मग्गाणुमारिभावाओ Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com