________________
થાપન
ય કરવામાં અદિતીય શકિત ધરાવનાર એવા તપ જે કહેવામાં આવેલું છે, તેના શાસ્ત્રકાર સામાન્ય રીતે પૂર્વે જણાવેલાજ બાહ્ય તપના જ ભેદ અને અત્યંતર તપના છે ભેદ એમ બાર ભેદ જણાવે છે, એટલે બાર ભેદમાંથી કેઈપણ દિને આચરનાર મનુષ્ય તે સામાન્ય વ્યાખ્યાની અજાએ તપસ્વી તરીકે ગણી શકાય, પણ જેમ જગતમાં બીજી જગોએ સામાન્ય શબદો વિશેષ અર્થમાં રૂઢ થાય છે, તેમ અહીં પણ તપસ્વી શબ્દ મામાન્યપણે ભારે પ્રકારના તપવાળાને લાગુ પાડી શકાય એવે છે પણ માત્ર અનશન તપવાળાને અને તેમાં પણ વિકૃષ્ટ તપ એટલે અટ્ટમ (ત્રણ ઉપવાસ) થી વધારે ઉપવાસવાળાને અંગ્રેજ શાસ્ત્રકારો લાગુ કરે છે, અને તેથી જ વેયાવચ્ચના દશ ભેદ જણાવતાં આચાર્ય, ઉપાધ્યાય વિગેરેથી તપસ્વી શબ્દ જુદે પાડી અમથી અધિક તપસ્યાવાળાનું વેયાવચ્ચ કરવાનું તપસ્વીવેયાવચ તરીકે ગણાવ્યું. આઠ પ્રભાવકને ગણાવતાં પણ જેતપસ્વી નામના પ્રભાવક જણાવેલ છે તે પણ અમ
માદિ વિષ્ટ તપસ્યાવાળેજ તપસ્વી તરીકે ગણાવે છે, Shree Sudharmaswami Gyanbhandarkmarærsgyanbhandar.com