________________
ઉથાપન
૨૫૧
નહિ. કાર્તિક શુક્લા પંચમીની તિથિને જ્ઞાનપંચમી તરીકે શાસ્ત્રકારોએ જણાવી છે, અને તે જ્ઞાનપંચમી તિથિને ઉદ્દેશીને શ્રી મહાશિથ મૂવમાં તે નાનપંચમીને દિવસે ઉપવાસ ન કરનારને પ્રાપwા જણાવેલું છે, એટલે તિચિને ઉદેશીને પણ નાના થની પ્રવૃત્તિ એ રવમનિપ્રવૃત્તિ છે એમ કહી શકાય નહિ, વળી યવમય અને વમળ્યા નામની રાંક પાનમાઓ જે શાઓમાં કહેવામાં આવી છે તે પણ તિથિને અલાએજ છે, એટલે જેઓ સામાન્ય દિવસ કરતાં તિથિના દિવસની અધિકતા ન માનતા હો અને પોતાને તિથિને અંગે વત, નિયમ ન કરવા પડે માટે તિથિની વિશિષ્ટતા ન ગ અને બીજી લિયની વિશિષ્ટતા ગણવાવાળાને તિથિને વિશિષ્ટતા નથી એમ કહી એમ માર્ગચુત કરવા માગતા હોય તેઓએ સમજવાનું છે કે શાસ્ત્રકારોએ અષ્ટમી, તુદ બી. પુણિમા, અમાવાસ્યા અને જ્ઞાનપંચમી આદિ તિથિઓની વિશિષ્ટતા સ્પષ્ટપણે જણાવી છે અને તેથી જ તેને અંગે તપસ્યા, વત, નિયમ
કરવાનું વિધાન સ્પષ્ટપણેજ કરેલું છે. પશુ જે તપમાં Shree Sudharmaswami Gyanbhandararærágyainbhandar.com