________________
ઉધાપર
૧૨૯
પણ આહારના નવા આવેલા શરીર, ઈદ્રિય અને વિષયોની વિષમ વાટમાં વહેનારે થઈ વલખાં મારનારો થાય છે. અર્થાત આ છે અનશનારિક કે આયંબિલાદિની તપસ્યાના સભ્ય સમાચરણથી તજવાની ભઠ્ઠીને નાશ કરનાર થાય તો આ છવ સર્વ કાળને માટે આહાર, શરીર, ઈદ્રિય અને વિવોની ઉપાધિમાંથી મુક્ત થાય, માટે જડચેતનના વિભાગને જાણવાવાળા મનુષ્ય ચૈતન્યની ચઢતી ચલતી દશા લાવવા માટે અનાહાર પદ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશથી આહારત્યાગાદિપ તપસ્યાની અત્યંત આદર કરવા જોઇએ. તીર્થોમાં તપસ્યાના નિયમ
જોકે અનશનરૂપ તપસ્યામાં ચાર કે ત્રણ પ્રકારના આહારને નિરાધજ હોય છે, અને તેની અનશન નામની તપસ્યા ભગવાન અમદેવજીના તીર્થ માં પચાસ લાખ કોડ સાગરોપમ સુધી બાર માસ માટેની એટલે એક વર્ષ સુધીની રહેલી છે, એટલે એમ કહીએ તો ચાલે કે આખી અવસર્પિણીમાં તીર્થપ્રવૃત્તિને જેટલો કાળ છે
તેનાથી અડધો અડધ કાળ કરતાં વધારે કાળ બાર Shree Sudharmaswami Gyanbhandamararágyainbhandar.com