________________
શાપન
કાસદને આખા દિવસે પાંચ ગાઉ પણ ન જાય ' વા બકરાની સ્વારી મળે, તે તે બધાં જેમ દેખાવમાં સાધન છતાં પણ પરમાર્થથી રહેલી શકિતના પણ નિયામક થાય છે, તેવી રીતે આ આત્માને મળેલી ઇન્દ્રિયો પણ સામાન્ય રૂપે સ્પર્શાદિક વિષયના જ્ઞાનના માધનરૂપે દેખાવા છતાં આત્માની અનંત શકિતને તે નિયંત્રિત કરનાર છે. અને આજ કારણથી જે આત્માને અનંત જ્ઞાન, દર્શનશકિત પ્રગટ થએલી હોય તેઓને આ નિયામક એવી ઈદ્રિના ઉપયોગની જરૂર છે જ નહિ, અને તેથીજ શાસ્ત્રકાર કેવળીઓને અતીંદ્રિય એવા નામથી જ ઓળખાવે છે. આ વસ્તુ વિચારતાં વિચક્ષરોને માલમ પડશે કે ઇદ્રિયો પણ આમાને માટે ઇંદ્ર જાળ સમાનજ મોહક છે, અને તેવી ઇદ્ર જાળમાં ફસાવાનું જે કોઈ પણ કારણ બન્યું હોય તો અનંતરપણે શરીર અને પરંપરપણે માત્ર આહારજ છે. જગતમાં કોઈ પણ જીવ ને નવી ક જે આહાર વિના શરીર બાંધનારો હેાય અને શરીરને બાંધ્યા વગર ઈકિયાને
રચનારો કે ધારણ કરનારો હેાયઆવી રીતે ઇન્દ્રિય Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com