________________
પત
૧૩૫
પણ લેવાતા આહાર તેની આસક્તિ કે માત્ર અતિક્રાંતવાળે ન છતાં પાતપિતાના આહારના પ્રમાણુથી ન્યુન પ્રમાણુવાળા જ હોવા જોઈએ. પોતાના આહારના પ્રમાણુની અપેક્ષાએ જ ન્યૂનતા કરવાની હોવાથી તેનું નામ ઉણા આહાર એમ નહિ રાખ ઉણોદરી એમ રાખેલું છે તેવી ઉદરી પણ જેઓ ગડુ સરખા જઠરાગ્નિની મીનાવાળા હાઈ ન કરી શકે અર્થાત્ અનવન અને ઉદરી બંનેમાં પણ જેઓ અશકત હોય તેઓએ વૃત્તિસંપ એટલે ભય વસ્તુના સંકોચને માટે તપર રહેવું જોઈએ, અને તેનું નામ વૃત્તિક્ષેપ નામનું તપ કહેવાય છે. વળી જે તે વૃત્તિક્ષેપ કરવાને માટે કોઇ અનરાયના ઉદયથી કે સંયોગસામગ્રીને લીધે સમર્થ ન થઈ શકે તેઓએ તાદિ વિગઈઓરૂપી રસને અવસ્વ ત્યાગ કર જોઈએ, અને જેઓ પૂર્વ અવસ્થામાં વૃતાદિ વિગઈથી ભાવિત કેય, મંદ સંયણવાળા હાય, વિગેરે કારણથી ઉદાયન મહાપ જેવા કદાચ વિગઇઓ રૂપી રસનો ત્યાગ ન કરી શકે, તેઓએ ઘાય,
ઇંદ્રિય અને પગની લીનતારૂપ સંસીનતાનો તપ વિશેષ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com