________________
ઉધાપન
૧૨૧
શાસ્ત્રકારો આહારપર્યાપ્તિએ અપર્યાપ્તો રહેજ નથી એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, અને એવી રીતે આહારનું ગ્રહણ સંસારમાં રહેલા સર્વ ગતિમાં રહેલા સર્વ જીવોને ભવભવ હોયજ છે. એ આહારનો અસદુભાવ માત્ર બે ચાર સમય વિગ્રહગતિમાં, માત્ર આઠ ગતિ સુધી સમુદ્ધાતમાં અને માત્ર પાંચ હસ્તાક્ષર મધ્યમ સ્વરે ઉચ્ચારીએ તેટલા અગિપણના વખતમાં જ હોય છે, એટલે આ ત્રણ અવસ્થાને છોડીને સંસારભરમાં કોઈપણ જીવ આહાર વિનાનો હોતો નથી. જોકે આ મર્વ છવને કરવો પડતો અને સર્વકાલભાવી એવો આહાર, એજ આહાર, લેમ આકાર અને કવિલાહાર એવી રીતે ત્રણ પ્રકારે હોય છે, અને મેક્ષના પ્રબળ સાધન તરીકે તથા કર્મરૂપી કાષ્ઠના નિકાયને નિરતર નિદગ્ધ કરવામાં નિપુણ એવું તપ એ કેવળ કવિલાહારના નિરોધાદિની અપેક્ષાએજ હોય છે પણ આ વાત પણ સર્વજ્ઞશાસનને અનુસરતા સોની સમૃતિ બહાર નહિ હોય કે કલાકારને પણ નિરોધાદિઠારાએ
રોકીને તપ તપ તપસ્વી જ મોક્ષના મહોદયને મેળવવા Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com