________________
ફલાપન
કે
અનાદપણાને લીધે જ પ્રવાહની અપેક્ષાએ અનાદિપણું છે. કર્મ વ્યક્તિની અપેક્ષાએ તે કર્મનું બંધન વધારે ને વધારે સિત્તર કાંકોડ સાગરોપમ કેટલું હેઈ શકે છે, કેમકે તેનાથી અધિક કાઈપણ કર્મની સ્થિતિ છેજ નહિ. જો કે તે કર્મવદના કાળમાં પણ નવાનવા કર્મોનું બંધન નવીનવી સ્થિતિવાળું થાય. અને તે જુદું જુદું ભોગવવું પડે એમાં નવાઈ નથી અને તેથી જ વ્યક્તિની અપેક્ષાએ કર્મ સાદાંત છતાં પ્રવાહની અપેક્ષાએ અનાદિ કહી શકાય છે, જેમાં એક દિવસ કે એક રાત્રિની શરૂઆત પણ છે અને સમાપ્તિ પણ છે, પણ છતાં સમગ્ર ત્રિદિવસની અપેક્ષાએ દિવસ કે રાત્રિની શરૂઆત કહી શકીએ નહિ અને હાય પણ નહિ કેમકે દિવસ અને રાત્રિ સિવાય તેનાથી સર્વથા શિનિ એ ત્રીજે કઈ કાળજ નથી, અથવા તે જેમ વર્તમાન સમયની સાદિસાતપણાની સ્થિતિ છે, છતાં તેજ વર્તમાન સમયને વર્તવાથી જ બનેલા અતીતકાળના સમયની સાદિ સ્થિતિ નથી, પણ અનાદિ સ્થિતિ છે. આ ઉપરથી એટલું જ સમજવાનું કે સિદ્ધ
ભગવાનમાંથી પણ કોઈપણ સિદ્ધભગવાનનાં વ્યકિત Shree Sudharmaswami Gyanbhandarukmararagyanbhandar.com