________________
બાપને
૧૦૯
હત નથી, અને તેથી એ વાત સાફ નક્કી થાય છે કે જેઓ તપ તપવામાં તૈયાર હોય છે તેઓ રસના ઈકિયને જિતવાને સમર્થ થઈ શકે છે. જગતમાં પણ એ વાત અનુભવસિદ્ધ છે કે જેઓને આયંબિલ, નીવી, એકાસણું, ઉપવાસ વિગેરેની ટેવ હોય છે, તેજ મિષ્ટ આહારની માફક મેળા આહારને પણ વાપરી શકે છે, અને જેઓને તે આયંબિલ વિગેરે તપસ્યાની ટેવ હેતી નથી, તેઓ લગીર પણ મળી આહારને વાપરતાં સખત અદ્ધ, રૌદ્ર ધ્યાનમાં પ્રવેશ કરે છે, તેવા ખોરાક ઉપર ચઢાય છે, ભાજન ઉપર ચઢાય છે, જમાડનારા ઉપર ચઢાય છે, યાવત ક્રોધ દાવાનળથી બળી જાય છે, અને ભોજન પૂર્ણ નહિ કરતાં અપૂર્ણ ભેજનેજ ઉઠે છે, અને આખો દિવસ કે આખો વખત ક્રોધથી ધમધમતો રહી પોતાના આખા વાતાવરણને ક્રોધમય બનાવે છે. તપસ્યાથી નહિ ટેવાયેલા મનુષ્યને જયારે આવી રીતે રસના ઈદ્રિયથી કરાયેલે પરાભવ પ્રાપ્ત થાય છે, જ્યારે તપસ્યામાં તત્પર રહેનાર તપસ્વી
પિતાને સમગ્ર પ્રકારના આહારની સામગ્રી સંપન્ન થઈ Shree Sudharmaswami Gyanbhandarmararágyainbhandar.com