________________
બાપન
એક વાત વિચારવી જરૂરી છે કે ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે સમ્યગ્દર્શન અને જ્ઞાનની સાથે મળેલું સયમ પક્ષેાપમ અને સાગરાપમથી વેદાય અને ખપાવાય તેવા કમ'ને ક્ષય કરવાવાળ' છે. તે પછી તે સયમને નિજ રાના બારભેદેશમાં કેમ સ્થાન આપ્યું નથી ? અને ખુદ શ્રતકેવલી ભદ્રબાહુસ્વામીજીએ તે સંયમને માત્ર કમથી બચાવનાર તરીકે, હિંદુ કે તપની માફક કા ક્ષય કરીને શેાધક તરીકે પ્રેમ જણાવ્યુ ? જો કે આવશ્યકનિર્યુંતિકારી ભગવાન ભદ્રબાહુવામીજીના વચનથી સંયમ એ માત્ર આવતા કર્માંથી બચાવનાર હોઇ ગુપ્તિકર છે, પણ ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી ભદ્રબાહુએ સુયમને રૂપી કચરાના શોધક તરીકે તે। ગણાવ્યુંજ નથી. અર્થાત્ સંયમને સવરૂપ ગણવું કે નિારૂપે ગણવુ એ ધણુંજ વિચારવા જેવું છે. આવી રીતે આવતા વિચારના સમાધાનમાં સમજવાનું કે ભગવાન ઉમાસ્વાતિ વાયકુજી વિગેરે મંવરને તપળ તરીકે અને શ્રી ભગવતીજી વિગેરે સૂત્રકારે પણ સંયમને તપના કારણ તરીકે જણાવે છે તે અપેક્ષાએ સંયમરૂપ કારણમાં તપ અંતે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૧૫