________________
તપ અને
આ ને ઉદેશીનેજ કહે છે. પચ્ચકખાણ એટલે તપસ્યાને ઉદ્દેશીને માત્ર શાસ્ત્રકારોએ કાયાથી આહારાદિ ન કરવાં એટલા માત્ર રૂપજ ભાંગો ગ્રહણ કરવા યોગ્ય ગણ્યો છે તેથી જે પ્રાણાતિપાતાદિ પાપમાં ત્રિવિધ, વિવિધ વિગેરે ઓગણપચાસ ભાંગાએ પચ્ચકખાણ લેવાનું વિધાન જણાવ્યું છે, તેમાં પણ મન, વચનથી કરવું, કરાવવું અને અનમેદવું તથા કાયાથી કરાવવું અને અનમેદવું છૂટું હોય અને તેની પ્રવૃત્તિ થતી પણ હોય તો પણ માત્ર કાયાથી પ્રાણાતિપાતાદિ ન કરવાના પચ્ચકખાણ કરવાં એટલા માત્રને ગુણ, સંવર તથા પચ્ચકખાણ તરીકે જણાવી શાસ્ત્રકારોએ જીવોને તે કર્તવ્ય તરીકે જણાવેલું છે, તો પછી જે તપસ્યામાં માત્ર કાયાથી આહારાદિના ત્યાગ કરવાનું જ વિધાન છે, તેવા પચ્ચકખાણ કે તપસ્યાને મનના મોકળાપણના નામે દૂર કરાવે તેની અજ્ઞાનતાની હદ કઈ? વળી તે વર્તમાનના અધ્યાત્મવાદીઓ એટલું વિચારતા નથી કે તપસ્યાને આદર કરવાવાળો મનુષ્ય તપસ્યાનો આદર
કરતી વખતે કોઈ પણ દિવસ આહારાદિ ખાવાની Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com