________________
કલાપન
વવાને તથા આહારાદિ દાનને તપસ્યાના વાઘાતરૂપે જણાવી અવગુણરૂપે જણાવત, પણ યાવચ્ચ નામના અપ્રતિપાત મહાગુણરૂપે જણાવી, આદરવા લાયક તરીકે જણાવતજ નહિ. વળી કેટલાક એમ જણાવે છે કે
જ્યારે મનથી આહારદિકની કાંઈપણું અભિલાષા રહે કે થાય તો તે મનદ્વારા કર્મબંધનું મોટું દ્વાર ખુલું રહેવાથી માત્ર કાયદ્વારાએ આહારાદિ ન કરવા રૂપ પચ્ચકખાણ રાખવું તેમાં ગુણ શો ? આવું બોલવા વાળાએ પ્રથમ સમજવું જોઈએ કે પ્રથમ તો પચ્ચકખાણુ માત્ર કાયાથી આહારત્યાગનું જ છે, અને તેથી તે પચ્ચકખાણમાં મનની મહત્તા અને કાયાની અપતા વિચારવી અસ્થાને છે. વળી સૂત્રકારોએ પચ્ચકખાણ લેવાના ઓગણપચાસ ભાંગા કરણ અને પગની અપેક્ષાએ જણાવેલા હૈ, એક વિધ, એક વિધ શિવાયના એટલે કાયાએ ન કરવું એ ભાંગા સિવાયના ભાંગાઓ ન આવે અને તે એક વિધ, એક વિધ જ માંગે આવે, તો પણ તેમાં શાસ્ત્રકારોએ સંવર માનેલો
છે. જો કે આ સંવર શાસ્ત્રકારોએ પ્રાણાતિપાતાદિક Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com