________________
તપ અને
જોઈએ એવી વિપરીત શ્રદ્ધા કે પ્રરૂપણ સન્માર્ગગામીને તો સ્વપ્ન પણ હેય નહિ. જો કે આહારાદિની ચિંતા એ પૌવધાદિમાં અતિચારે છે, અને તે અતિચાર પણ ટાળવાની અવશ્ય જરૂર છે, તો પણ તે અતિચારને આગળ કરીને વ્રત સર્વથા ન કરવું કે અનાચાર કરવો એવું ધારવું તે સદ્દગતિગામીનું થાયજ નહિધ્યાન રાખવાની જરૂર છે કે મહાવ્રતધારી કે શિક્ષાત્રતધારીઓને અંગે પણ શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, સાતિચાર અનુષ્ઠાનથી પણ નિરતિચાર અનુષાનની પ્રાપ્તિ થાય છે, એટલે કે સાધુપણું અને સામાયિકાદિ શિક્ષા પણ અતિચાર લાગવાથી કે અતિચારના સંભવથી છેડવા લાયક નથી પણ આદરવા લાયક છે, અને કેવળ તેના અતિચારો છોડવા માટે જ પ્રયત્ન કરવાની જરૂર છે તે પછી આ ઉત્તરગુણરૂપ પચ્ચકખાણ જે તપસ્યા તેને અંગે અતિચારના નામે મૂળ વસ્તુ છોડવી કે છોડાવવી તે બુદ્ધિમાનેને યોગ્ય હાય જ નહિ. વળી એ પણ સમજવાની જરૂર છે કે જિનકલ્પી સિવાયના મુનિ છે કે શ્રાવકાને માત્ર મનથી લાગેલા
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com