________________
તપ અને
ભાંગે એટલે કાયાથીજ ભેજન ન કરવું, એટલા માત્ર ભાંગાથી લીધેલી અનશનાદિની તપસ્યાને જેઓ કદાચિત કથંચિત થતી ભેજનાદિકની ઇચ્છાને મોટું રૂપ આપી આર્તધ્યાન ગણાવી જેઓ છોડાવે તેઓની બુદ્ધિ બહેર મારી ગએલી છે એમ ન કહેવું તે બીજું શું કહેવું ? વાચકોએ ધ્યાનમાં લેવું કે આવશ્યકનિર્યુક્તિકાર શ્રતકેવલી ભગવાન બદ્રબાહસ્વામીજીએ સ્પષ્ટ શબ્દોમાં આ મહારાદિક તપસ્યાના પચ્ચકખાણને એક વિધ, એક વિધનેજ સંભવ છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે, અને તેથી જ ત્યાં જણાવ્યું છે અને સર્વ કાળમાં આચરાયું છે, કે તપસ્યાવાળે મનુષ્ય અન્યને આહારદિકના સ્થાને બતાવે કે આહારદિક લાવી આપે તો તેને અંગે પણ દૂષણ નથી ગણાવું એટલું જ નહિ પણ તે આહારાદિકના સ્થાન બતાવવા અને લાવી આપવાને વેયાવચ્ચ નામે મોટો અપ્રતિપાતિ ગુણ બતાવેલ છે, એટલે કે અનાદિ આહારને જે કાયા માત્રથી જ ત્યાગ ન હોત, અને દ્વિવિધ, ત્રિવિધ કે ત્રિવિધ, ત્રિવિધના ભાંગે જે ત્યાગ હેત તે તે આહારાદિનું સ્થાન બતા
Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com