________________
ઉશોપન
પ૭
સેનાની ચીજ લેવા ગએલે હેય અને બુદ્ધિ નહિ ચાલે અને જે ઠગાય તો તેને સેંકડો રૂપિયાનું નુકસાન હોય છે, અને હીરા, મોતી વિગેરે ઘણી કિંમતી ચીજો લેવા ગએલે મનુષ્ય જે પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરે, અને ખબરદારી ન રાખે તો હજારો અને લાખ રૂપિયાનું નુકસાન વહેરી લે છે. એવી રીતે જગતના પદાર્થોની પરીક્ષામાં થાપ ખાનાર મનુષ્ય તે પદાર્થો બાહ્ય પલિક હોવાને અંગે અને ઐહિક હેવાને લીધે, તેમાં ઠગાવાથી થતું નુકસાન લાખો રૂપિયાનું હોય તો પણ તે પૌરંગલિક અને કેવળ ઐહિકજ છે, પણ મોક્ષનું સાધન અને ધર્મ પરંભવને અંગે, આત્મહલ્યાણ અંગે અને સર્વ જીવના શ્રેયને માટે કરાતો હાઈ તેની પરીક્ષામાં જે સુક્ષ્મ બુદ્ધિ ન હોય તો તે સાધન અને ધર્મને ગ્રહણ કર્નારો મનુષ્ય મોક્ષરૂપી સાધ્યને નહિ સાધતાં કેવળ ભવચક્રમાં ભ્રમણ કરનારેજ થાય છે, આત્મકલ્યાણુને ન મેળવતાં પોતાના આત્માને સગતિની અભિલાષા છતાં પણ દુર્ગતિના વમળમાં ઘેરાવી દે છે, એટલું જ નહિ પણ પિતાના સગા સંબંધીઓને Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com