________________
તપ અને
ઓળખી શકે છે. તેવી રીતે સુક્ષ્મ બુદ્ધિવાળા પુરુષ મોક્ષના નકલી સાધને અને નકલી ધમેં સાંભળવાથી કે દેખવાથી ગભરાતા નથી અને સત્ય સાધન અને ધર્મની પ્રાપ્તિની મુશ્કેલી જાણતાં એક રૂંવાડે પણ કપિત થતા નથી, પણ સત્ય સાધન અને ધર્મને પ્રાપ્ત કરવા માટેજ કટિબદ્ધ થાય છે, તેવા સૂક્ષ્મ બુદ્ધિ જેવો કદાચિત અન્ય જાતિ કે અન્ય ધર્મવાળા કુળમાં જન્મેલા હેય છે, તો પણ તેઓ પિતાની સૂક્ષ્મ બુદ્ધિના પ્રતાપે સત્ય સાધન અને ધર્મની ગવેષણું કરી તેને શોધી શકે છે અને ગ્રહણ કરી શકે છે, અને આટલા માટેજ શાસ્ત્રકારો ધર્માથી પ્રાણી માત્રને અંગે સુક્ષ્મ બુદ્ધિની પ્રથથ નંબરે જરૂરીઆત ગણે છે. સૂક્ષ્મ બુદ્ધિની જરૂર
આ સ્થળે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે શાક લેવા ગએલે મનુષ્ય ઠગાય તો તેને પૈસા, બે પૈસાનું નુકસાન થાય, વસ્ત્રાદિક લેવા ગએલાને ઠગાવું હોય તે બે, ચાર આનાનું નુકસાન હોય છે, ચાંદીની ચીજ લેવા
મએલાને ડ્રગાતાં પાંચ, પચીસ રૂપિયાનું નુકસાન હોય છે, Shree Sudharmaswami Gyanbhandarwarærágyan bhandar.com