________________
૫૯
તપ અને
તથા પોતાની સંતતિનને પણ મેક્ષમાર્ગ અને સદ્ગતિથી શ્રૂત કરી સસારમાં ભ્રમણ કરાવનારા તથા ક્રુતિમાં રખડાવનારા થાય છે. આ વાત તેા વર્તમાન જગતમાં અનુભવસિદ્ધ છે કે ધણા લેાકેા મેક્ષનું સાધન અને ધર્મની કિં’મત વાસ્તવિક રીતે ન સમજતાં કેવળ પેાતાની બાપદાદાની પ્રણાલિકા અને સગાસબધીઓના વર્તનને અનુસરીને મેક્ષના સાધના અને ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, અને તેનેજ આધારે જ્ઞાતિના રિવાજ ધર્મો સાથે સબધવાળા થઇ ગએલે છે. એવા વખતમાં ધણા લાંબા કાળથી આદરાએલુ સાધન અને કરાએલે ધ યેગ્ય ન પણ હોય તો પશુ તે વિષને થ્રીડે વિષમાંથી ઉત્પન્ન થઈ પમાંજ જીવે, અને તેવા કીડાને મન નિવિધ પદાર્થ હોય તેા પણ તે પેાતાના જાતિસ્વભાવને અંગે અરૂચિકર થાય છૅ, તેમ સામાન્ય રીતે વર્તમાન જગતમાં પણ પેાતાના આદરાએલા સાધન અને કરાએલા ધમ મેાક્ષને પ્રાપ્ત કરાવનાર કે આત્માનું કલ્યાણ કરાવનાર ને પણ હાય, અને અન્ય જ્ઞાતિ કે કુલમાં આદરાએલુ' સાધન અને કરાએલા ધર્મ મેક્ષ
Shree Sudharmaswami Gyanbhandawwwmarar@gyanbhandar.com