________________
તપ અને
અનંત વખત દુર્ગતિનું નિવારણ કરીને સદ્ગતિ પ્રાપ્ત કરાવી છે, તે ક્રિયાથી તે સમજુ મનુષ્ય એક ક્ષણવાર પણુ દૂર રહે નહિ, પણ તે કહેવાતા અધ્યાત્મવાદીઓને તે જે ધનધાન્યાદિના સંબંધથી અનંતાઅનંતી વખત નુકસાન થયું છે તેની પ્રવૃત્તિ તે છોડવી નથી, અને જે ક્રિયાએ અનંતી વખત દેવ કાદિરૂપ સારૂં ફળ મેળવી આપ્યું છે, તે ક્રિયાને છોડવા, છોડાવવા તૈયાર થવું છે, અને તે પણ ક્રિયાનું છોડવું, છોડાવવું ત્રિલોકનાથ તીર્થકરેના ઉપર સૂચવેલા વચનને અનુસારે જ્યારે કરવામાં આવે છે ત્યારે તે ઉન્માર્ગની કઈ હદજ રહેતી નથી. મોક્ષના આશયથી કલ્યાણ
આ સ્થાને કોઈ મધ્યસ્થ દૃષ્ટિવાળે મનુષ્ય એવી શંકાને જન્મ આપે છે તે અનંત વખત રૈવેયપ્રાપ્તિના સૂત્રોનો કહેવાતા અધ્યાત્મવાદીઓ દુરૂપયેગ કરે છે એમ માનીએ તાપણ એટલું વિચારવાની તે અવશ્ય જરૂર છે કે દરેક જીવને અનંતી વખત દેશવિરતિ અને સર્વવિરતિની ક્રિયા પ્રાપ્ત થઈ છે, છતાં અવ્યાબાધપદની પ્રાપ્તિ થઈ
નથી, અને તેથી તે અવ્યાબાધપદની પ્રાપ્તિ માટે, તે Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com