________________
તપ અને
પ્રાપ્ત કરનારા હોવા સાથે તપસ્યારૂપી ગુણમાં દિનપ્રતિદિન કટિબદ્ધ થનારા હોય. કોઈ પણ સૂત્ર, શાસ્ત્ર કે ગ્રંથમાં એવું એક પણ વાક્ય નથી કે જેનો અર્થ કે ભાવાર્થ એવો થાય કે તપસ્યાને લાંધણક્રિયા કહીને કે અજ્ઞાન ક્રિયા જણાવીને પરૂપી પ્રકૃષ્ટ ગુણ તરફ અરૂચિ ધારનારો તથા અન્ય ભદ્રિક જીવોને ભરમાવીને તેવી અરૂચિ ધરાવનાર થઈ ખાનપાન, ગાનતાનમાં મસ્ત થઈ વિષયકવાયના વમળમાં વહેલ છવ અવધિઆદિ જ્ઞાનને પામી શકતો હોય, અને જ્યારે તેવા વર્તમાન અધ્યાત્મવાદીઓને અન્ય તપસ્યા કરનાર મુમુક્ષુ જીવોના પરિણામને જાણવાનું જ્ઞાન છે નહિ અને તે હેવાનો દાવો કરી શકે તેમ નથી તે પછી મુમુક્ષુ જીવેના તારૂપી પ્રકૃષ્ટગુણને કે સામાન્ય તપને તેઓ અજ્ઞાનક્રિયા તરીકે જણાવે તે મોક્ષાથી જીવોએ કાને પણ ધરવું લાયક નથી. વર્તમાન અધ્યાત્મવાદીઓની અપેક્ષાએ ત્રિલેકનાથ અષભદેવાદિક ચોવીસે તીર્થકરો, સર્વ લબ્ધિ સંપન્ન શ્રી ગૌતમ આદિ ગણધરો, અનુપમ બાહુબળથી ચકવતીને ચકિત કરનારા શ્રી
Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com