________________
તપ અને
જણાવી ભવ્ય જીવોથી કરાતા તપમાં અંતરાય કરવાને તૈયાર થાય છે, પણ તે કેટલાક વર્તમાન અધ્યાત્મવાદીઓ કે તેના અંધભક્ત શ્રોતાઓ એટલું પણ વિચારતા નથી કે પ્રતિવર્ષ બહુલતાએ સર્વક્ષેત્રમાં વંચાતા શ્રીક૯પત્રમાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજની
રાતિધર છ છ માસના ચૌવિહાર ઉપવાસ સુધીની તપસ્યા બાળકે અને બાઈડીએ પણ સાંભળવાથી જાણી થકી છે, તે તેની સાડાબાર વર્ષ સુધી અનેક પ્રકારના પરિષહ, ઉપસર્ગ સહન કરવા સાથેની શ્રમણ ભગવાન મહારાજની ઘેરાતોર તપસ્યા શું તે ત્રિલોકનાથ તીય કરની જ્ઞાની દશામાં ખામી જણાવનાર છે? વાસ્તવિક રીતિએ તપાસીએ તો જેઓ આત્મા અને કર્મના સંજોગને જાણનાર હોઇ સાચા જ્ઞાની તરીકે થયા હેય, તેઓએ તે લવારણ્યમાં ભમાવાની ક્રિયામાં કટિલતા કરનાર કર્મને પંજાને તોડવા માટે તપસ્યા ભાદરવાની પ્રથમ નંબરે જરૂર છે. યાદ રાખવું કે જિતનાથ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર પહેલા
ભવના માદર્શનને સાથે લઈને જ આવેલા હતા. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com