________________
ઉચાપન
-
-
-
-
-
-
-
થને હોય તે તેના ભકતે આત્મકલ્યાણ કે સદ્દગતિ માટે નહિ તે પણ માત્ર નરક નિગોદાદિના નિવારણ માટે પણ તે ધનધાન્ય અને સ્ત્રી પરિવારાદિને ત્યાગ કરવા કટિબદ્ધ થાય. દરેક જીવે અનાદિ ભવચક્રમાં અનંત અનંત ભવો કરેલા છે અને જ્યાં સુધી અક્ષય સુખમય અવ્યાબાધપદની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી નરકાદિ ચારે ગતિઓમાંથી કોઈપણ ગતિમાં દરેક જીવને જવાનું તો હોય જ છે. અને તે જીવ ધનધાન્યાદિકના સંપ્રદાદિ તરફ પ્રવર્તે તે નરક નિગદાદિ દુનિમાં જાય અને જે તે જીવ આત્મકલ્યાણની બુદ્ધિથી નહિ પણ માત્ર માન, પૂજા, દેવલેક કે રાજા, મહારાજા દિપણાને પ્રાપ્ત કરવાની ઈચ્છાએ જે દેશવિરતિ કે સર્વવિરતિની ક્રિયા કરે તે નવમા વેચક સુધીના દેવોમાં દેવપણાની પ્રાપ્ત કરે. આ વસ્તુ વિચારતાં
સ્પષ્ટપણે માલમ પડશે કે જે ભાગાએ અનંતાનંતી વખત સ ગતિ બંધ કરે. દુર્ગતિ આપેલી છે, તેવા ભોગો તરફ દૃષ્ટિ કરવી તે પણ સમજુને છાજે એવી
નથી, અને જે દેશવિરતિ અને સર્વવિરતિની ક્રિયાઓ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com