________________
તપ અને
નુસારે જુએ છે તેઓને સ્પષ્ટ માલમ પડે કે તે દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિની અનંત સંખ્યા કરતાં આ ધનધાન્ય, સ્ત્રી પરિવાર, અને શરીરસંબંધ અનંતપણુની સંખ્યા અનંતગુણ છે, તો તેઓએ વિચારવું જોઈએ કે આ અનંત કરતાં પણ અનંતગુણી વખત મળી ગએલા છતાં આત્માને એકલા પાપના પિટલામાં રહીને સર્વથા છોડી દેવા પડેલા અને તે ધન, ધાન્ય, સ્ત્રી પરિવારના ઉપાર્જન, સંબંધ અને પાલન, રક્ષણ વિગેરેમાં મેળવેલા પાપના પોટલાના પ્રતાપે તે ધનધાન્યાદિ ચાલ્યા ગયા છતાં પણ દરેક જીવને નરક, નિગોદ વિગેરેમાં રખડવું પડયું, તો હવે બીજું કાંઈ ફળ ન મળે તેવું હોય તે પણ તે નરક અને નિગોદ વિગેરેમાં રખડાવનાર એવા ધનધાન્યાદિને કે સ્ત્રી પરિવારને સંબંધ વિવિધ, ત્રિવિધે વિસરાવા જ જોઈએ, પણ આવો વિચાર કે ઉચ્ચાર અધ્યાત્મજ્ઞાનના આડબરીઓને કે તેના ભકતને હેતે હોય કે થતું હોય એમ જણાતું નથી, કેમકે જે તેઓને
તે વિચાર આવતો હોય કે તેઓને તે ઉચ્ચાર Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com