________________
ઉજ્ઞાપન
નવયક સુધીના દેવલોકમાં જઈ આવે છે, પણ શાસ્ત્રોનું આ કથન દેશવિરતિ અને સર્વવિરતિના અનાદર કે અરૂચિન માટે નથી, પણ સંસ્કૃશ્રધ્ધાનરૂપ સમ્યગદર્શનપૂર્વક દેશવિરતિ અને સર્વવિરતિના આદર માટે છે, પણ આ કહેવાતા અધ્યાત્મવાદીઓ તે તે તીર્થકરોએ પ્રરૂપેલા અને ગણધરોએ ગુંથેલા સૂચના અર્થને શસ્થિતપણે જાહેર કરી, તે દ્વારા સમ્યગ્દર્શન પૂર્વકના સદાચારની વૃદ્ધિ ન કરતાં, તે સૂત્રના એકજ અનંતા વખત પ્રાપ્ત થયાના અંશને ભદ્રિક જીવોની આગળ વારંવાર જાહેર કરી, તે સમ્યગ્દર્શન પૂર્વકની દેશવિરતિ કે સર્વવિરતિ ક્રિયાનો નાશ કરાવવાજ પ્રયન કરે છે. આ સ્થાને તે કહેવાતા અધ્યાત્મવાદીઓ કે તે ભદિક છે અંશે પણે એમ વિચારતા, બોલતા કે જાહેર કરતા જણાતા નથી કે આ જીવે કેટલા ભામાં ન્યાયથી કે અન્યાયથી ધન, ધાન્યાદિક મેળવ્યાં, સ્ત્રી આદિ પરિવાર મેળવ્યો અને વધાર્યા, શરીરો પણ બાંધ્યાં અને સાચવ્યાં ? જે તે કહેવાતા અધ્યાત્મવાદીઓ
અને તેના ગ્રાના ભદ્રિક જીવ મધ્યસ્થ દષ્ટિથી શાસ્ત્રાShree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com