SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્ઞાપન નવયક સુધીના દેવલોકમાં જઈ આવે છે, પણ શાસ્ત્રોનું આ કથન દેશવિરતિ અને સર્વવિરતિના અનાદર કે અરૂચિન માટે નથી, પણ સંસ્કૃશ્રધ્ધાનરૂપ સમ્યગદર્શનપૂર્વક દેશવિરતિ અને સર્વવિરતિના આદર માટે છે, પણ આ કહેવાતા અધ્યાત્મવાદીઓ તે તે તીર્થકરોએ પ્રરૂપેલા અને ગણધરોએ ગુંથેલા સૂચના અર્થને શસ્થિતપણે જાહેર કરી, તે દ્વારા સમ્યગ્દર્શન પૂર્વકના સદાચારની વૃદ્ધિ ન કરતાં, તે સૂત્રના એકજ અનંતા વખત પ્રાપ્ત થયાના અંશને ભદ્રિક જીવોની આગળ વારંવાર જાહેર કરી, તે સમ્યગ્દર્શન પૂર્વકની દેશવિરતિ કે સર્વવિરતિ ક્રિયાનો નાશ કરાવવાજ પ્રયન કરે છે. આ સ્થાને તે કહેવાતા અધ્યાત્મવાદીઓ કે તે ભદિક છે અંશે પણે એમ વિચારતા, બોલતા કે જાહેર કરતા જણાતા નથી કે આ જીવે કેટલા ભામાં ન્યાયથી કે અન્યાયથી ધન, ધાન્યાદિક મેળવ્યાં, સ્ત્રી આદિ પરિવાર મેળવ્યો અને વધાર્યા, શરીરો પણ બાંધ્યાં અને સાચવ્યાં ? જે તે કહેવાતા અધ્યાત્મવાદીઓ અને તેના ગ્રાના ભદ્રિક જીવ મધ્યસ્થ દષ્ટિથી શાસ્ત્રાShree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy