________________
તપ અને
પ્રયત્ન કર્યો, અને તેના પરિણામમાં તે બગાડે કરનારાઓએ પિતાને અને પિતાને અનુસરનારાઓને ધમી તરીકે ખપાવવા સાથે ધર્મને જ ધકકે મારવામાં પિતાને પુરુષાર્થ ફેરવ્યો, અને તેવા વર્ગ વર્તમાન જમાનામાં પોતાને અધ્યાત્મી તરીકે જાહેર કર્યો. શાસ્ત્રદષ્ટિએ અને શબ્દાર્થ દષ્ટિએ વિચાર કરતાં કૈવલ્ય અને વીતરાગતાસ્વરૂપ આત્માની પ્રગટ દશા માટે જ્ઞાનાચારાદિ પાંચે આચારોમાં પ્રવૃત્તિ કરવી તેનું નામ અધ્યાત્મ એવું છે, છતાં તે વર્તમાનકાલને અધ્યાત્મવાદીઓએ જ્ઞાનાચારાદિ પાંચ આચારોથી દૂર રહી આત્માની દ્રવ્યગુણપયાની વાતને નામે અધ્યાત્મજ્ઞાની શબ્દ જાહેર કર્યો છે. દુનિયામાં આધ્યાત્મજ્ઞાની તરીકે જાહેર થએલા લેકેને નથી તો કરવાં ત્રિલોકનાથ તીર્થકરની મૂર્તિનાં દર્શન, નથી તે કરવી ત્રિલોકનાથ તીર્થકરની મૂર્તિની પંચોપચાર, અષ્ટોપચાર કે સર્વોપચારવાળી વિનોપશમિની, સર્વાર્થ સાધિની કે સર્વતેભદ્રા જેવી મહાપૂજાએ, નથી કરવા સ્નાત્રાદિક મહે
સ, નથી પ્રવર્તાવવી ભગવાનની મૂર્તિની નિપત્તિ, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com