________________
સ્થાપન
વિરતિ કે ચારિત્રને ઘાત કરનાર એવા ચારિત્રમાહનીયને ધાતિક તરીકે ગણી શકાય નહિ અને જૈનશાસનને સમજનારા એક બાળક પણ ચારિત્ર કષાય મેાહનીય એ ક્રાતિકર્મ છે. એમ સમજે છે, માને છે અને નિરૂપણુ કરે છે. એ બધી ચુકીક્ત વિચારતાં અશુભપ્રવૃત્તિ અને પરિષ્કૃતિના અભાવ તે ચારિત્રગુણુ છે અને તે ઉપાદાન કારણુ તરીકે મેક્ષનું સાધન છે એમ માનવામાં ક્રાઇ પણ જાતની દરક્ત જણાતી નથી, અને આજ કારણથી સિદ્દ ભગવાનેામાં પણુ અશુભપ્રવૃત્તિ અને પરિશ્રુતિના અભાવરૂપ ચારિત્રને સ્થિરતારૂપ ગણી સિદ્ધભગવાને તે પશુ ચારિત્રવાળા કહેલા છે, અને આવાજ કારણે જીવસમાસશાસ્ત્રને કરનારા આચાર્ય મહારાજે ચૌદમા ગુણસ્થાને રહેલા જીવે અને સિદ્ધિપદ પામેલા જીવાને અયાગિગુણુસ્થાનકમાં રહેલા તરીકે ગણાવેલા હૈાવા જોઇએ.
ઉપરના અધિકાર માત્ર તપને સ્પષ્ટ શબ્દોમાં ગણાવ્યા ન ગણુાળ્યાને અ ંગેજ છે, પણ સર્વ કર્મને ક્ષય કરવાને માટે તપ જેવી કાઇપણ ઉપયેગી ચીજ સંસારભરમાં નથી, એ વાતમાં કાપશુ. જૈનધર્મને જાણુનારા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૩૫