________________
૪૪
તપ અને
જીવે અને સ જીવેાના સર્વ કાળનાં સર્વ કર્માં તથા તે કર્માંતે તેાડવાના આતાપનાદિક જાણેલાં સાધતે હેઇશ્રમણ્ ભગવાન મહાવીર મહારાજે પોતાના સર્વ ભકતાને પેાતાના પૂર્વભવના પાપોનો ક્ષય કરવા માટે તાપનાદિ તપ કરવાનું જણાવેલું છે, અને તે ભગવાન મહાવીર મહારાજના ઉપદેશને અનુસરીનેજ અમે અમારાં પૂર્વભવમાં કરેલાં પાપેાના ક્ષયને માટે આ આતાપનારૂપ તપ કરીએ છીએ. આ સ્થળે જો તે ખુદેવમાં કંઈપણ વિચારશક્તિ હોત તે તેને શ્રમણ ભગવાન મહાવીર મહારાજના જ્ઞાનની અને તે શ્રમણ નિ થે ના આતાપનારૂપ તપતી પ્રાાાજ કરી હોત પણ્ કાગડાને મુખે જગતવ્યવહારથી ટુકીકત લેવી હૈાય ત્યાં ત્યાં શ્રમણ ભગવાન મહાવીર તરીકે જણાવવામાં આવે છે તે શ્રમણ્ ભગવાન્ મા વીર એવું ગુખ્તુનિષ્પન્ન ન!મ દેતાએએ સ્થાપન કર્યું" ન હતું ત્યાંસુધી તે ભગવાન વમાનસ્વામી જ્ઞાતપુત્ર તરીકે પ્રસિદ્ધ થયેલા હતા, અને જૈનેાના શ્રીકલ્પસત્રમાં ભગવાન્ વ માનસ્વામીના દીક્ષાના અધિકારે તેઓશ્રીને નાયીન્ના! એ વિગેરે કહી તેમને જ્ઞાતપુત્ર તરીકે વર્ણ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com