________________
તપ અને
ન
જણાવી તપની અરૂચિ કરાવે છે, તેવી રીતે બૌદ્ધદર્શનમાં તપને દુઃખરૂપ માનવામાં આવ્યું છે, જોકે બૌદ્ધદર્શનની નિરૂપક, તેમના પરમમાન્ય ભગવાન બુદ્ધદેવે જૈનદર્શનમાં તેનું પૂર્વવર્તિપણું હોવાને લીધે કે અન્ય કોઈપણ કારણથી ઘણો કાળ તીવ્ર તપસ્યા કરેલી છે, છતાં શ્રીઅષાચાર્યના રચેલા શ્રી બુદ્ધચરિત્રના આધારે તે બુદ્ધદેવને પોતે કરેલી તપસ્યાથી સખત નાપસંદગી ઉત્પન્ન થઈ અને તેણે તે તીવ્ર તપને આધાર છોડી દીધો, એટલું જ નહિ પણ બધેના પિટમેને હિસાબેજ તે બુદ્ધદેવ તપસ્યાને કાર વિરોધી બન્યો અને તે એટલે સુધી કે બીજાઓથી કરાતી તપસ્યા પણ તેમનાથી સહન થઈ શકી નહિ, અને તેથીજ રાજગૃહી નગરીના ગિરિજ ઉપર તપસ્યા કરતા શ્રમણનિગ્રંથનો કલ્પિત વાદ જણાવી વસ્તુતાએ પિતાની જ હાસ્યાસ્પદતા સ્પષ્ટ કરી બોદ્ધના પિટકમાં લખે છે કે તે નિગ્રંથ પિત પિતાના આસન છોડીને સૂર્યના તાપે આતાપના લેતા હતા, તે વખતે તેમના બુધદેવે ત્યાં જઈ તેજ નિગ્રંથ
સાતપુત્રના શિષ્ય શ્રમણનિર્મથને પૂછયું કે તમે આ શું Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyanbhandar.com