________________
વદ્યાપન
૪૫
રામશબ્દની સંભાવના જ ન હોય તેમ તે ભગવાન મહાવીર મહારાજના જ્ઞાન અને તપની પ્રશંસા કરી શકે નહિ, એટલું જ નહિ પણ એક બાળકને પણ ન છાજે તેવા શબદને ઉચ્ચાર તે બુધ્ધદેવે કર્યો, અને તેથી તે આતાપનારૂપ તપની હાંસી કરી તે બુદ્ધદેવ તે વખતે એવા શબ્દો બોલ્યો કે–તમારા નિર્ચથ જ્ઞાતપુત્રના મત પ્રમાણે તેમને ઉપદેશ સાંભળનારા અને માનનારા સર્વે જીવો પૂર્વ ભવે મહાપાપ કરીને જ આવેલા છે એમ માનવું જોઈએ, કેમકે તે સિવાય તે નિગ્રંથ જ્ઞાતપુત્ર સર્વ શ્રોતાઓને પૂર્વભવના કરેલાં પાપનો ક્ષય કરવા આતાપનાદિ તપનો ઉપદેશ આપેજ વેલા છે. અને ભગવાન વર્ધમાનસ્વામીને જ્ઞાતપુત્ર તરીકે જાહેર થવાનું જે કાઈપણ મુખ્ય કારણ હોય છે તે એજ કે દેવાનંદાબ્રાહ્મણ (ઋષભદત્ત બ્રાહ્મણની પત્નીની ફિક્ષિથી ગર્ભને ખ્યાસી દિવસ થયા પછી સિદ્ધાર્થ મહારાજા કે જેઓ સાતકુલમાં એક પ્રસિધ્ધતર મહારાજા હતા તેઓની રાણી ત્રિશલાના ઉદરમાં સંક્રાંત
કરવામાં આવ્યા. જોકે આ ગર્ભનું સંક્રમણ સૌધર્મ ઈદની Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com