________________
૩ર
કે માનનારાને મતભેદ નથી. તપ એ લાંઘણ નથી કે અંતરાય નથી આ સ્થાને કેટલાક આહારાદિકમાં આસક્તિવાળા, પુદ્ગલાનંદી અને ઇંદ્રિયાભિરામીજીવે તપના દુષ્કર પણાને દેખી પેલા શિયાળીએ કહેલા નહિ ખવાયેલી ખાટી દ્રાક્ષના દૃષ્ટાંતને અનુસરતા તપતે દુઃખરૂપ કે અતરાયન ઉદયરૂપ માનીને પેાતે મેાક્ષતે માટે જરૂરી એવા તે તપ સાધનથી દૂર રહે છે અને ભદ્રિક જીવાને તેવા અદ્વિતીય મેક્ષસાધનથી દૂર રાખે છે, પણ તેઓએ વિચારવું જોઇએ . । અતરાય કર્મની વ્યુત્પત્તિજ એવી છે કે અંતરાય એટલે વચમાં રૂ એટલે આવવું, અર્થાત્ જીવેાને ભાગ કૈં ઉપભાગની અભિલાષા રહેતી હોય અને તે અભિલાષા છતાં તથા તેને ભેગ ઉપભાગાના સાધના મળતાં હોય અને તેને બંધાતાં કર્મથી બચાવવાની બુદ્ધિ શિવાય રાકે તાજ અંતરાય કર્મ બંધાય છે, પણ શાસ્ત્રકાર મહારાજે જણાવેલા મેક્ષના સાધન તરીકે તપને અત્યંત ઉપયેાગી જાણી શ્રોતા ભગવાને તેને ઉપદેશ આપે અને તે ઉપદેશ શ્રોતાને પરિણમે કે તે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
તપ અને