________________
ઉar૫૧
ગ નહિ કરવામાં ક્રોધાભાવપૂર્વકની સહનશીલતાજ કારણ તરીકે જણાવેલી છે, તે તે વચનમાં શમણ નિગ્રંથ અને સ્થવિર ભગવંતોને નહિ થતી નિરારૂપ અવગુને ભગવાન મહાવીર મહારાજે ગુરૂપ જણાવી એમ આરોપ આવે, પણ તે આરોપ બીજાઓને મિટાને માર્ગે દોરનારા હોય તેવાઓ પ્રત્યે માધ્યસ્થ ભાવના ન હોય એમ માનનારને અંગેજ સમજવી. શાસ્ત્રકારોના શબ્દના વાક્યર્થ, મહાવા કવાર્થને દંપર્ધ જાણનાર, માનનાર અને પ્રરૂપનારને અંગે તે ને સુધારી શકાય તેવા એકલા મિથ્યાત્વમાર્ગમાં પ્રવર્તે છે કે બીજાઓને પણ દેવ, ગુરુ આદિની નિદાકારાએ મિલાવમાર્ગમાં પ્રવર્તનારા શાસનોહીઓને અંગે પણ ઉપસારૂ માધ્યસ્થ ભાવના હોવાથી ત્રિલોકનાથ ત્રિશલાનંદન ભગવાન મહાવીર મહારાજની પ્રરૂ પણ કે પ્રેરણા ઉપર કોઈપણ જાતને આક્ષેપ આવતું નથી, પણ તે પ્રેરણા અને પ્રરૂપણામાં ભગવાનની વીતરાગતાની છાયાપૂર્વક યથા. સ્થિત વાદિપણાને પ્રવાહજ પ્રવર્તી રહેલા હોય છે. (આ
સ્થાને કેટલાકે દ્વેષરૂપી દાવાનળને સળગાવવામાં જ માનShree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com