________________
તપ અને
પ્રાપ્તિ ન થઇ હોય ત્યાં સુધી તે સર્વ કર્મક્ષયરૂપ મેક્ષ પ્રાપ્ત ન થતો હોય અને તેની પ્રાપ્તિ થવાથી જ સર્વ કર્મક્ષયરૂપ મેક્ષની પ્રાપ્તિ થતી હોય, તે સાધન બીજું કોઈ નહિ, પણ માત્ર સર્વસંવરરૂપ ચારિત્ર પ્રાપ્ત થતાં થતો યોગનિરોધરૂપ શુકલધ્યાનનો ચેથો પાયજ છે, અને તે શલયાનને ચોથો પાસે તે તપના બાર ભેદો પૈકી પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર છ ભેદમાં જે ધ્યાન નામનો ભેદ છે, તે રૂપ તપ એજ મોક્ષનું અનંતર કારણ છે. આ વસ્તુ વિચારતાં સ્પષ્ટપણે માલમ પડશે કે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ મેક્ષના કારણરૂપ છતાં પણ સર્વકર્મક્ષયરૂપ મેક્ષના અનંતર કારણપણે તે શુકલ બનના ચેથાપાયારૂપ તપજ ઉપયોગી છે. ઉપર જણાવ્યા પ્રમાણે જેમ મોક્ષપ્રાપ્તિના અનંતર કારણ તરીકે તપની ઉપયોગિતા છે તેવી જ રીતે શ્રેણીના સમારોહમાં ખરેખરૂં ઉપયોગી હોય તો તે તપજ છે. તપથી નિકાચિત કર્મનો ક્ષય
ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈપણ જીવ ક્ષેપકShree Sudharmaswami Gyanbhandavukmararágyainbhandar.com