________________
ઉદાપન
રીતે સંગ થાય ત્યારેજ શ્રીજિનેશ્વર ભગવાનના શાસનમાં વર્ણવેલો મોક્ષ મળી શકે છે. એવી રીતે મોક્ષનાં કારણ જણાવતાં શ્રુતકેવલી ભગવાને તેને મેક્ષના કારણ તરીકે સપષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. સૂક્ષ્મ દષ્ટિથી તપાસ કરતાં મૃતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીજીનું વચન સર્વ કર્મક્ષયરૂપ મોક્ષપ્રાપ્તિ માટે જેટલું અનુકૂળ થશે, તેટલું બીજું વચન અનુકૂળ થઈ શકશે નહિ, કારણ કે સાગિકેવલી નામના તેરમા ગુણસ્થાનકમાં સાયિક સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન અને યથાખ્યાત ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ હોવાથી તે સમ્યદર્શન, સંજ્ઞાન અને સંચારિત્રમાં કોઈ પણ અંબાકી રહે તે નથી, અર્થાત તે તેરમાં ગુણસ્થાનકના આઇ ક્ષણે પણ સંપૂર્ણ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મળી જાય છે, છતાં તે સોગિકેવલીપણાની પ્રાપ્તિને અને સર્વ કર્મક્ષયરૂપ મોક્ષપદની પ્રાપ્તિને મેળવવામાં ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ જેટલો કાળ ચાલ્યો જાય છે, અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર શિવાયનું કે
પણ એવું સાધન બાકી રહેલું માનવું જોઇએ કે જેની Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com