________________
તપ અને
ઈનર શાસ્ત્રની અપેક્ષા રાખ્યા શિવાય અનુસરનારા માત્ર વિરાધનાને જ નિર્ભર કરનારી ગણે છે તેઓ જે તે શ્રઘનિર્યુક્તિની તેજ ગાથામાં કહેલા અધ્યામશુદ્ધિવાળા અને યતનાથી પ્રવર્તનારા એવા આપેલાં બે વિશેષણો જેવા સાથે ફલિતાર્થપણે નહિ કે સ્વતંત્ર કાર્યપણે કહેલી નિર્જરા વિચારીને જે માન્યતા ધરાવો તે પ ક વિરાધનાને સ્વતંત્રપણે નિર્જરાના કારણે તરીકે ગણવા માટે કે તેની તારતમ્યતાને નિર્જરાની તારતમ્યતા સાથે જોડવા માટે કદી પણ તૈયાર થશે નહિ. પ્રશસ્ત રાગાદિની મર્યાદા
આ બધી હકીકતથી વાચકને એટલું સ્પષ્ટ માલમ પડશે કે નિર્જરાની માત્રાને આધારે ગુણ અને ગુણ ઉપર રખાતા પ્રશસ્ત રાગની માત્રા ઉપર કે અમુક ઉપર પરાતા કૅવરૂપ પ્રશસ્ત દંપની માત્રા ઉપર રહેલા છે, જેને તેથી જ મિથ્યાદર્શનાદિ અવગુણે વાળ જીવો પ્રચાર કંપનું સ્થાન નથી, પણ્ કરૂણા અને માધ્યસ્થ નાવનાનું જ સ્થાન છે. આ પૂર્વોક્ત રીતિએ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત ઠેષ જોકે નિર્જરાની સાથે તારતમ્યતા Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com