________________
છે, જે ખાતાને હાલ સારી રીતે લાભ લેવાઈ રહ્યો છે.
ચાલુ સાલમાં ચાતુર્માસ કરવા પૂજ્યપાદ્ ગુરુદેવ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી, પૂ. આચાર્ય મહારાજ શ્રીમાણિકય સાગરસૂરિજી આદિ ઠાણ ૨૧ ને ઘણું જ ધામધૂમથી લાવવામાં આવ્યા છે, જેને શ્રી લક્ષ્મી જૈન આશ્રમમાં બિરાજે છે, તેમજ આષાઢ સુંદ ૧૦ થી શ્રીભગવતીસૂત્ર વંચાય છે. - ઉપરોક્ત શ્રી લક્ષ્મી જૈન આશ્રમ પિતાના વડીલ બંધુ સ્વ. લક્ષ્મીચંદભાઈના સ્મથે બાંધવામાં આવેલ છે.
આ આશ્રમમાં શ્રી જૈન આનંદ જ્ઞાનમંદિર (જ્ઞાનભંડાર) રાખવામાં આવેલ છે, જેની અંદર હજારેના ખર્ચે ધામિક, વ્યાવહારિક, નૈતિક, સામાજિક વિગેરે દરેક વિષયના પુસ્તકોને સારો સંગ્રહ કરવામાં આવેલ છે. આ શ્રીન આનંદ જ્ઞાનમંદિરની ઉદ્દધાટનક્રિયા ને નામદાર ખુદાવિંદ મહારાજાધિરાજા શ્રીદિગવિજયસિહજી સાહેબ બહાદુરના મુબારક હાથે થએલી છે.
આ પારમાર્થિક સંસ્થા ખેલવામાં મુખ્ય પ્રેરણા સૂરીશ્વર શ્રી સાગરાનંદજીની છે. તેઓશ્રી તરાથી Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com