________________
૮૪
પ્રભુ આ બધું દેખીને આનંદ પામે છે. આઠ જુદી જુદી જાતિના કળશે એવા લે ૧ કરોડ સાઠ લાખ કળશાનો અધિકાર શાસ્ત્રકારોએ જણાવ્યા છે, તે પ્રમાણે અધિકાર મુજબ ઇદ્રોએ તથા ઈંદ્રાણુઓએ તથા બીજા દેવોએ કુલ મળીને ૨૫૦ અભિષેકે થઈ રહ્યા બાદ ઇશાનઈદ્ર કહે છે કે પ્રભુનો ક્ષણવાર મને પણ લાભ લેવા છે. ત્યારે આનંદથી સુધર્માધિપતિ પ્રભુને તેમના ખોળામાં બેસાડીને પિતે ચાર વૃષભનું ૨૫ કરે છે અને તેના આઠ શીંગડાંથી જળ ભરીને ઉંચી સેરો કરે છે તે એવી રીતે કે બધી સેર એકત્ર થઈને પ્રભુના શિર પર પડે. આ પ્રમાણે સ્નાન કરાવ્યા બાદ પુષ્પ અને કેસરના છંટકાવ કરવામાં આવે છે, પછી દેવતાઓ “જય જય” શબ્દ બોલતા બોલતા પ્રભુને હાથમાં લઈને, ભેરી, ભૂંગળ, તાલ, વાજિંત્ર વગાડતા વગાડતા માતાને ઘેર આવી માતાને સોંપી એમ જણાવે છે કે માતાજી આ તમારે પુત્ર છે તે અમારે સ્વામી છે, અમે સેવકને માત્ર એકજ આધાર છે, માટે એમનું બરાબર જતન
કરીને રાખજે. પછી દેવતાઓ ત્યાં ૩૨ કરોડ કનક મણિ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com