________________
૮૨
-
શ્રી મેરૂપવ તની રચનાઃ આ શ્રી મેરૂપર્વત જ છુ દીપના મધ્યભાગમાં આવેલા છે. તે એક લાખ જોજન પ્રમાણ ઉંચા છે. તેના પ્રથમ ભાગ સુવણુતા, ખીજે રૂપાના અને ત્રાજો પરવાળાઆને છે. મેરૂપર્યંતનું બીજું નામ સુરગિરિ, જ્યારે શ્રીજિનેશ્વરના જન્મ થાય છે ત્યારે ઈદ્રનું સિંહાસન થરથરે છે. ઈંદ્ર મનમાં ચિંતવે છે કે એ ક્રાણુ અવસર બન્યા હશે? કે આસન *પે છે? અવધિજ્ઞાનથી શ્રીજિનેશ્વરદેવને જન્મ થયેલે જાણીને હર્ષ અને આનંદ પામે છે અને સુધાષાના વટાનાથી ધાણુા કરે છે કે સર્વ દેવતાએ તથા દેવીએ પ્રભુતા જન્મમહાત્સવ ઉજવવા સુગિરિ ઉપર પધારો પ્રભુને નિહાળવાથી તમારાં સમતિ નિર્મળ થશે અને પ્રભુના ચરણ પખાલતાં આપણાં સર્વે પાપા દૂર થશે, માટે આ ઉત્તમ તકને લાભ લેવાનુ કાઇ ચૂકશે। નહિ. આાવી સાનેરી તક કરી કરીને મલતી નથી. કરાડા દેવતા મા સાંભળીને મેરૂપવ ત ઉપર જવા લાગ્યા. સુધર્માધિપતિ મ્હોટા પરિવાર સહિત આવ્યા. શ્રીજિનેશ્વરની માતાને વાંદીને પ્રભુને વધાવ્યા. પછી
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com