________________
૮.
ચામર:-રત્નજડિત સુણુની દાંડીવાળા ચાર જોડી શ્વેત ચામરો દેવતાએ પ્રભુને વિઝે છે. આસનઃજડિત સુવર્ણમય સિહાસન દેવતાઓ રચે છે. ભામ ડેલ-પ્રભુના મસ્તક પાછલ શરદઋતુના સુર્યના કિરણ જેવુ' ઉગ્ન તેજવાળું તેજનુંમ’ડલ દેવતાઓ રચે છે. દુંદુભિઃ-દેવતાઓ દુંદુભિ વિગેરે વાજિંત્ર વગાડે છે તે અમે સૂચવે છે કે હું ભળ્યે! ! શિવપુરના સાથે વાહક તુલ્ય આ પ્રભુને તમેા સેવે ત્ર:–પ્રભુના શિર પર ઉપરાઉપર શરદઋતુના ચંદ્રતુલ્ય ઉજ્વલ અને મેતીના હારાએ સુશોભિત ત્રણ હુ છત્રે દેવતાઓ રચે છે. પ્રભુ પૂર્વ દિશા તરફ્ મુખ રાખી બેસે છે અને બીજી ત્રણ દિશામાં ભગવંતના જેવાં ત્રણ પ્રતિષ્ઠ ખે દેવતાએ સ્થાપે છે, તેથી ખાર છત્રેા સમવસરમાં હાય છે. એ એમ સૂચવે છે કે હું ભગ્યા! ત્રણ ભુવનના નાય
:
એવા આ પ્રભુને તમે સેવા. પ્રભુના ૩૪ અતિશય હાય છે. અતિશય એટલે વિશેષ ચમત્કારવાળા ગુા. ૪ જન્મથીજ હાય છે, પ્રભુને પરસેવા કે મલ જન્મથી ન હાય, રૂધિર માંસ દુર્ગંધ રહિત અને દૂધ જેવા ધાળા
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com