________________
सुघाटीका स्था०४ उ० ३ ० ५ पुनरपि पुरुषविशेषनिरूपणम्
अयं (स्वामी) चातुरन्तः, स चासौ चक्रवर्ती - चक्रेण सह वर्तत इत्येवंशिलश्चक्रवर्ती च चातुरन्तचक्रवर्तीभरतः - ऋभनन्दनःप्रसिद्धो राजा खल्ल उदितोदितोबोध्यः १ |
तथा - एकः पुरुषः उदितास्तमितः- उदितश्वासावस्तमितश्च तथा=पूर्व सूर्य इवोदितः पश्चात् सकलसमृद्धिभ्रत्वाद दुर्गतिप्राप्तत्वाच अस्तमितो भवति । यथा-ब्रह्मदत्तश्रातुरन्त द्वादश चक्रवर्ती राजा, स हि पूर्व सुकुलोत्पन्नत्वादिना निजबाहुवलोपार्जितमहासाम्राज्यत्वेन चाभ्युदितः पश्चाच्चानुचितकारणज्जातको प ब्राह्मणमयुक्त पशुपाल प्रक्षिप्तधनुर्गोलिकाघातभग्ननेत्रगोरुकत्वेन कालधर्मप्राप्त्यनन्तरं सप्तमनर के प्रतिष्ठानाख्यनरकात्रासस्य महातीव्र वेदनानुमवेन चास्तमित इति २ |
૨૭
जिसका स्वभाव हों वे चक्रवर्ती, ऐसे चातुरन्त चक्रवर्ती ऋषभदेव तीर्थ करके पुत्र राजा भरत उदितोदित कहे गये हैं । तथा - कोई एक पुरुष ऐसा होता है जो उदितास्तमित होता है पहले वह सूर्य जैसा उदित होता है- पश्चात् सकल समृद्धि से भ्रष्ट होजाने से और दुर्गति में पति होने से अस्तमित हो जाता है -२ ऐसा चातुरन्त चक्रवर्ती ब्रह्मदत्त हुवा है, यह पहले अच्छे कुलमें उत्पन्न हुवा, वहांपर उसने अपने बाहुबल प्रतापसे पट्ट खण्डका महान् साम्राज्य स्थापित कर लिया, चक्रवर्ती बन गया, पश्चात् किसी अनुचित निमित्तवश उत्पन्न कोपसे युक्त हो गया, इत्यादि और सब कथन इसकी कथामें निषद्ध हैं । बाद में यह मर कर सप्तम नरकमें अप्रतिष्ठान नामक नरकावासकी महा तीव्र वेदनाको अनुभव करता करता अस्तमित हो गया। इस
ચાતુરન્ત કહે છે. ચક્રથી વતન કરવાના જેના સ્વભાવ હોય તેને ચક્રવતી કહે છે. એવા ચાતુરન્ત ચક્રવતી ઋષભદેવ તીર્થંકરના પુત્ર રાજા ભરતને ઉત્તિતૈતિ કહેવામાં આવેલ છે
(૨) ઉદિતાસ્તમિત પુરુષ-કાઈ પુરુષ પહેલાં સૂર્ય જેવા ઉદિત અથવા અભ્યુદય સંપન્ન હોય છે, પણ પાછળથી સકળ સમૃદ્ધિ ગુમાવી બેસવાથી અને દુર્ગતિમાં જવાથી અસ્તમિત ( અભ્યુદયવિહીન) થઇ જાય છે. ચાતુરન્ત ચક્રવતી બ્રહ્માત્ત રાજાને આ પ્રકારમાં ગણાવી શકાય. પહેલાં તે તે સારા કુળમાં ઉત્પન્ન થયા હતા. તેણે પેાતાના ખાહુબળના પ્રતાપથી છ ખાંડનુ મહાન સામ્રાજ્ય સ્થાપ્યું-ચક્રવતી થઈ ગયા. ત્યાર ખાદ કાઇ અનુચિત્ત નિમિત્તથી ઉત્પન્ન થયેલા ક્રોધને અધીન થયેા, ઇત્યાદિ કથન તેની કથામાંથી જાણી લેવુ. ત્યાર બાદ તે મરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકવાસમાં ઉત્પન્ન થઇને મહા તીવ્ર વેદનાનેા અનુભવ કરવા લાગ્યા આ રીતે તે અસ્તુમિત થઈ