________________
શબ્દો સાંભળતાંજ બાળક શાંત થતાં તેનાં મન ગભરાટ મય રહેતાં
( ૧૨ )
હતાં, કારણ કે કાટ્ટુના ત્રાસની થતી વાર્તાથી અને આવવાની વાત સાંભળી ઇશ્વરનું
રમરણ થતું હતું.
પ્રસ`ગ એવે આવ્યે કે આપણા ચારિત્ર નાયકને મુસાફરી કરતાં દરમ્યાન દાતરાણા પાસે આવેલી સાજીત નદીના રસ્તા ઉપર જતાં કાદુભાઇની મુલાકાત થઇ. આ ભાઈએ જો કે થાડા વખતથી પ્રસિદ્ધી મેળવેલી હતી, તેથી ભાઇ પુરૂષોતમ તેના ચિરત્રથી જોઇએ તેટલા વાકેફ નહતા, કાદુનુ આ સ્થાને અત્યારે સામ્રાજ્ય હતુ, જેથી કરેાલીયા માંખીને પકડવા પોતાના જાળામાં એક તરફ શાંત રીતે બેસે છે. તે રીતે કાદુભાઈ પણ મુસાફરોની રાહ જોઇ બેઠા હતા, તેવામાં આ મુસાફરનાં દર્શન થયાં, સતાષ થયા, ભેટ લીધી અને સર સામાન, ધન, સમ્પતિ અને ઘરેણાં, દાગીના આદીજે હાચ તે પેાતાને ભેટ ધરવા સૂચના કરી, આ આજ્ઞાા વગર વિલએ અમલ કરવા ક્જ પડી? જો તેમ ન થાય તેા પ્રાણ ત્યાગ શિવાય બીજું કાંઈ બને નહીં, તેથી પાતા પાસેનુ સર્વસ્વ જે કાંઈ હતુ, તે ભાઇ પુરૂષોતમે કાદુભાઇના ચરણમાં "ભેટ કર્યું, પોતે અને માત્ર વસ્ર શિવાય વિશેષ કાંઇ રહ્યું નહિ. સાથે ટીમણુ-નાસ્તા .જે કઇ હશેતે સર્વ ગયુ. લૂટાણા લૂટાણા ભૂખ્યા, તરસ્યા નિરાધાર થયા. આ વખતની પેાતાની સ્થિતી કોઇ મહાન ભયાનક, મોટા દુઃખદ પ્રસંગ, ખચવું મુશ્કેલ, પ્રાણ લઈ નાસવું પણ કયાં? ઇશ્વર શિવાય કોઈનું શરણુ નહી, પરંતુ પ્રારબ્ધાધિન ચિત્ત રાખી ત્યાંથી ચાલવું શરૂ' કર્યું. અને ભૂખ્યા, તરસ્યા, જુનાગઢમાં આવી પહેોંચ્યાં, પાતાને વીતેલી વાર્તા કોને કરે, કહેવાથી ફળ શું ? મનમાંજ સમજ્યા અને જેમ બને તેમ હવે ચેન્જ રસ્તે ચેાગ્ય સ્થાને પહેાંચવાનાજ વિચાર ઉપર આવ્યા. મુસાફીમાં આવતી અનેક વિડ’બણાએ પૈકી, આ પણ એક અમૂલ્ય પ્રસંગ અનુભવમાં આવ્યે. મુસાફરી તે માત્ર મોટાં મોટાં શહેરોનીજ કરવી એમ નહતું, પરંતુ નાનાં નાનાં ગામડાં પણ દરેક જોવાનું ધાર્યું હતું, કારણ કે મુખ્ય શહેશ ઉપરાંત ન્હાનાં ગામે તેએથી પણ કાંઇ નવીન નવીન હકીકતા માસ થવાની જીજ્ઞાસા ત્યાંના લેાકેાની રહેણી કરણી અને સ્થિતીનું પણ દિગ્દર્શન કરવું', ઇત્યાદી ઇત્યાદી વિષયના સંગ્રહ કરવા ઉપરાંત પણ કેટલીએક જાણવા જેવી હકીકતાને! પણ વાસાવડ, ભેંસાણ, રાણપર, આદીના પટણથી એકત્ર કરેલ, પરંતુ તે આ મસગ નહી' હાવાથી તેનુ વર્ણન આ સ્થળે કરવાનું યેાગ્ય ધાર્યું નથી. આ શિવાય બીજા અનેક પ્રકારના મસગાને સહન કરતા કરતા લગભગ બે વર્ષ જેટલેા કાળ વ્યતિત કરી હવે કાઇ સારૂ સ્થાન પકડી ખુશીથી બેસવાનું ધારી અમદાવાદ જેવા વિશ્વ વિખ્યાત ગુજરાતની રાજધાનીનું પાયતખ્ત શહેર પસંદ કર્યું, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com