________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
वत्सत्यमपि न वक्तव्यम् | 'एसा' एषा 'नियंठिया' निर्ग्रन्थस्य भगवतो महावीर - य 'आणा' आज्ञा, न अस्माकमाज्ञा । चतस्रो हि भाषा भवन्ति तत्र तृतीया सत्यमिश्रिता मृषा, सानैव वक्तव्या साधुना । येन येन च समुञ्चारितेन वचनेन जनसमुदाये यस्य कस्यापि एकस्यापि पश्चात्तापो जायेत, तत्तदपि मनसा निश्चिस्य न वक्तव्यम् । तथा यद् यत्सर्वैरेव गोष्यम्, तत्तदपि वचनमवक्तव्यमवलम्बते' एषा जिनेश्वरस्याऽऽज्ञेति ||२६||
मूलम् - होलावार्य सेहीवार्य, गोयावायं च नो वेदे ।
तुमं तुमंति अमणुन्नं, सव्वसो तं णवत्ते ॥ २७॥ छाया - होलावादं सविवादं गोत्रवादं च नो वदेत् । एवं त्वमित्यमनोज्ञं, सर्वशस्तन्न वर्त्तते ॥२७॥
-वध करो' इत्यादि बोलने योग्य नहीं है। अथवा जो छन्न है अर्थात् लोग जिसे प्रयत्न करके छिपाते हैं, वह सत्य भी वक्तव्य नहीं है।
यह निर्ग्रन्थ की अर्थात् भगवान् महावीर की आज्ञा है, सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं यह कथन हमारा नहीं ।
तात्पर्य यह है कि चार प्रकार की भाषाएं हैं। उनमें तीसरी जो मिश्र भाषा है, उसका प्रयोग साधु को नहीं करना चाहिए। जिस वचन के उच्चारण से जनसमुदाय में से किसी एक को भी सन्ताप उत्पन्न होता हो, वह बोलने योग्य नहीं है। जो बात गोपनीय है, उसे प्रकाशित करने वाला वचन भी बोलने योग्य नहीं है। जिनेश्वर देवकी यह आज्ञा है ||२६||
તેના વધ કરા' વિગેરે વચનેા ખોલવા ચૈગ્ય કહ્યા નથી. અથવા જે છન્ન છે, અર્થાત્ લેાકેા જેને પ્રયત્ન પૂર્ણાંક સતાડે છે, તે સત્ય હાય તા પણ ખોલવા ચેાગ્ય હાતુ નથી,
આ પ્રમાણે નિગ્રન્થની અર્થાત્ મહાવીર ભગવાનની આજ્ઞા છે. સુધર્માં સ્વામી જંબૂસ્વામીને કહે છે કેઆ મેં કહેલ નથી. પરંતુ ભગવાને કહેલ છે.
કહેવાનુ તાત્પર્ય એ છે કે-ચાર પ્રકારની ભાષાઓ છે, તેમાં ત્રીજી જે મિશ્ર ભાષા છે, તેને સાધુએ પ્રયાગ કરવા ન જોઇએ, જે વચનના ઉચ્ચારણુથી જન સમુદાયમાં કાઈ એકને પણ સંતાપ પેદા થતા હાય તા તેવા વચના ખોલવા ચગ્ય નથી. જે વાત છુપાવવાની હાય છે, તેને પ્રકાશિત રવા વાળા વચન પશુ ખોલવા ચૈશ્ય હાતા નથી. આ પ્રમાણે જીનેશ્વર રતની આજ્ઞા છે. પુરા
For Private And Personal Use Only