________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रहतासूत्र हे लोकमित्र ! अत्युत्तमधर्मरूपवीजपने यद्यपि भवान् अतीव कुशलः तथापि यत्र वचन भवतः सदुपदेशो निरर्थको जायते तत्र नाश्चर्यम् , यत उलूकादि तामसपक्षिणां सूर्यप्रकाशोऽपि मधुकरचरणवत् कृष्णो दृश्यते इति ।
योऽनुशासकः स कीदृशः स्यादित्याह-'वसुमं' वसमान वसु-धनम् , तच्च मोक्षार्थ प्रवृत्तस्य संयम एव, तादृशं संयमाख्यं वसु विद्यते यस्यासी वसुमान् संयमवान् तथा 'पूयणासए' पूनानास्वादकः पूना-सत्कारः तस्या अनास्वादका त्रिकरणत्रियोगैरपि अननुमोदकः । यद्वा-पूजा देवादिकृतमपि न स्वादयति यः ____ हे लोक के बन्धु भगवान् ! सद्धर्म रूपी बीज को खोने में आपका कौशल निपुणता सर्वथा निर्दोष है उसमें कोई त्रुटि नहीं होती फिरभी आप के लिए भी कोई-कोई भूमि ऊपर सिद्ध होती है। अर्थात् कई जीवों पर उसका कोई प्रभाव नहीं पड़ता। इसमें आश्चर्य की बात नहीं, क्योंकि अंधकार में विचरण करने वाले कुछ पक्षी ऐसे भी होते हैं। जिन्हें सूर्य की किरणें भी भ्रमर के पैर के समान काली ही नजर आती हैं।
अनुशासक अर्थात् धर्मोपदेशक कैसा होना चाहिए सो कहते हैं वह संयम रूपी धन से युक्त हो क्योंकि मोक्ष के लिए प्रवृत्ति करने वाले का धन संयम ही है वह आदर सत्कार का अनास्वादक हो अर्थात् तीन करण और तीन योग से अपने सत्कार सन्मान की अनु. मोदना न करे अथवा देवादिकों द्वारा की जाने वाली सेवा का आस्वा.
હે લેકના બન્યુ ભગવન્! સદ્ધર્મ રૂપી બીજને વાવવામાં આપની કુશળતા-નિપુણપણુ સર્વથા નિર્દોષ છે. તેમાં કાંઈ જ ત્રુટિ નથી હોતી, તે પણ આપને માટે પણ કઈ કઈ ભૂમિ ઉપર સિદ્ધ થાય છે. અર્થાત કોઈ જી પર તેને કોઈ પ્રભાવ પડતું નથી. એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી, કેમકે-અંધારામાં વિચરવા વાળા કેટલાક પક્ષી એવા પણ હોય છે કે-જેઓને સૂર્યના કિરણે પણ ભમરાને પગની જેમ કાળા કાળા લેવામાં આવે છે.
અનુશાસક અર્થાત ધર્મોપદેશક કેવા હોવા જોઈએ ? તે બતાવવામાં આવે છે, તે સંયમ રૂપી ધનથી યુક્ત હેય, કેમકેમિક્ષને માટે પ્રવૃત્તિ કરવાવાળાનું ધન સંયમ જ છે. તે આદર સત્કારના અનાસ્વાદક હાય અર્થાત બણ કરણ અને ત્રણ ભેગથી પોતાના સત્કાર સન્માનનું અનુમદિન ન કરે. અથવા દેવાદિકે દ્વારા કરવામાં આવનારી સેવાનો સ્વાદ ન કરે. કેમ તે ગ્રહણ
For Private And Personal Use Only