Book Title: Sutrakritanga Sutram Part 03
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 568
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र.शु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ५५७ टीका--अपि च-'ज' यत सय साहूगं' सर्वसाधूनाम् तीर्थकरगणधरादीनां 'मयं' मत-संयमस्थानरूपं वर्तते 'तं मयं तन्मतं-तदेवमतं 'सल्लगत्तण' शल्यकर्त्तनम्-शल्यं पाप कर्भ-ज्ञानावरणीयादिकमष्टविधं तत्कर्त्तयति विनाशयति यद तत्-शल्यकर्तनम् पापनाशकं भवति अतः तत् संयमस्थानरूपं मतं 'साहइत्ताण' साधयित्वा-सम्पगाराध्य अने के महापुरुषाः 'तिन्ना' तीर्णाः-संसारसागरपार प्राप्ताः वा-अथवा येऽवशिष्टशुभकर्माणः सन्ति 'ते' ते-संयमस्थानाराधनमभावात् 'देवा' देवा-सौधर्मादयः एकमावतारिणः अनुत्तरोपपातिका देवा वा 'अभविसु' अभूवन , सर्वकर्मक्षयात् अने के संसारसागरसमुत्तीर्य मोक्षं प्राप्ताः । येषां पुनः कदाचित् शुभकर्माणि अवशिष्टानि भवेयुस्ते देवत्वं माप्य पुनर्मनुष्यभवे समागत्य सेत्स्यन्तीति भावः ॥२४॥ टीकार्थ--और भी कहते हैं। तीर्थकरों गणधरों आदि का जो संयमानुष्ठान रूप मत है, वही शल्यों को काटने वाला है अर्थात ज्ञाना. धरण आदि पापकर्मों का क्षय करने वाला है। उसके अतिरिक्त अन्य कोई मत शल्य काटने वाला नहीं है। अतः उस मत की सम्पक आराधना करके अनेक महापुरुष संसारसागर से पार हुए हैं और जिनके कर्म क्षीण होने से रह गए वे उस संयमाराधना के प्रभाव से एक भवावतारी अनुत्तरोपपातिक देव के रूप में उत्पन्न हुए । तात्पर्य यह है कि संयम का आराधना करने से जिनके कर्म सर्वथा क्षीण हो जाते हैं, वे संसार सागर से तिर कर सिद्धि प्राप्त कर लेते हैं। जिनके कुछ शुभ कर्म शेष रह जाते हैं, वे देवगति प्राप्त करके पुनः मनुष्य भव में आकर सिद्धि प्राप्त करेंगे ॥२४॥ 1 ટીકાઈ–-વિશેષમાં કહે છે-તીથ કરે અને ગણધર વિગેરેને જે સંયમાનુષ્ઠાન રૂપ મત છે, એજ કર્મરૂપી શોને કાપવાવાળે છે. અર્થાત જ્ઞાનાવરણ વિગેરે પાપ કર્મોને ક્ષય કરવાવાળો છે. તે સિવાય બીજો કોઈ મત શલ્યને દૂર કરનાર નથી. તેથી એ મતની આરાધના કરીને અનેક મહા પરૂ સંસારથી પાર થયા છે, અને જેમના કર્મ ક્ષય થવાથી બાકી રહેલા છે તેઓ તે સંયમારાધનના પ્રતાપથી એક ભવાવતારી અનુત્તરપપાતિક દેવના રૂ૫માં ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--સંયમનુ આધિન કરવાથી જેઓના કર્મો સર્વથા નાશ પામે છે, તેઓ સંસાર સાગરથી તરીને સિદ્ધિ પામે છે, અને જેમના કંઈક શુભ કર્મો બાકી રહી જાય છે, તેઓ દેવગતિ પ્રાપ્ત કરીને ફરીથી મનુષ્ય ભવમાં આવીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. ૨૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596