________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. म. १६ विधिनिषेधस्वरूपनिरूपणम् ५७० सामर्थ्यवान् भवेदतआह-'विरूवरूवे' विरूपरूपान्-नानाविधान अनुरूपतिकूलान् नरामरतिर्यकृतान् वा 'परीसहोवसग्गे' परीषहोपसर्गान् परीपहानधुषादिद्वाविंशतिविधान, उपसर्गान देवादिकृतोपद्रवान् ‘संविधुणीय' संविधूयअपनीय धर्मध्यानकदत्तचित्तत्वेन तदननुभवनतया दूरीकृत्य सम्यक् अपिता 'अज्झप्पजोगसुद्धादाणे' अध्यात्मयोगशुद्धादानः, तत्र अध्यात्मयोगेन सुमणिहि सान्त:करणकारणभूतेन धर्मध्यानरूपेण शुदं निर्मलम् आदान-चारित्रं यस्य स तथा, शुद्धान्तः करणपरिपालितस्वेन निरतिचारचारित्रवानित्यर्थः, कयमेवम् ? इत्याह-'उवहिए' उपस्थितः संयमे प्रवृत्तः, प्रकृष्टोत्साहपूर्वकं सिंहवत् शौर्यभावेन संयमे समुपस्थितः संयमं गृहीतवान् न तु श्रृगालभावेनेति भावः, अतएव उसमें परीषहों और उपसगों को जीतने का सामर्थ्य प्रकट होता है, अतएव सूत्रकार कहते हैं-वह नाना प्रकार के क्षुधा आदि वाईस परी. षहों को तथा देवों मनुष्यों एवं तिर्यंचों द्वारा उत्पन्न किये जाने वाले अनुकूल और प्रतिकूल उपर्गों, को धर्मध्यान में एकाग्रचित्त होकर अनु. भव ही न करे अर्थात् समभाव से उन्हें सह ले। अपने वचन और काय के योग को आत्मा में लगा कर शुद्ध चारित्र का पालन करे। निरतिचार सम्यक्व का पालन करने के कारण संयम में प्रवृत्त हो अर्थात् उस्कृष्ट उत्साह के साथ सिंह के समान शूरतापूर्वक संयम में उपस्थित हो, शृगाल के समान नहीं । संयम के पालन में भी स्थिर हो अर्थात् सिंह के समान ही उत्साह के साथ संयम का पालन करता हो। ऐसा होकर संसार की असारता को तथा संसार से तारने वाली મમતાથી રહિત હોય છે, તે તેમાં પરીષહ અને ઉપસર્ગોને જીવવાની શક્તિ પ્રગટ થાય છે. તેથી જ સૂત્રકાર કહે છે કે-તે અનેક પ્રકારના ક્ષધા વિગેરે બાવીસ પ્રકારના પરીષહેને તથા દે, મનુષ્યો, અને તિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવનારા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને ધર્મધ્યાનમાં એકાગ્રચિત્તવાળા થઈને તેને અનુભવ જ ન કરે અર્થાત્ સમભાવથી તેને સહન કરે. પિતાના મન વચન અને કાયના ગને આત્મામાં લગાવીને શુદ્ધ ચારિત્રનું પાલન કરે, નિરતિચાર સમ્યક્ત્વનું પાલન કરવાના કારણે સંયમમાં પ્રવૃત્ત રહેવું અર્થાત ઉત્કૃષ્ટ ઉત્સાહની સાથે સિંહની જેમ શૂરતા પૂર્વક સંય. યમમાં તત્પર રહે. શિયાળની જેમ નહીં. સંયમના પાલનમાં પણ રિથર રહેવું. અર્થાત્ સિંહની સમાન ઉત્સાહ પૂર્વક સંયમનું પાલન કરતા રહેવું. એ પ્રમાણે થઈને સંસારના અસારપણાને તથા સંસારથી તારવાવાળી કમ,
सू० ७३
For Private And Personal Use Only