________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-५८०
सूत्रकृताव एकवित् । 'बुद्धे' बुद्धः यथावस्थितपदार्थविषयकज्ञानवान संसारस्वरूपस्य ज्ञाता वा। 'संछिन्नसोए' संछिन्नस्रोताः, स्रोतो द्विविधम्-द्रव्यभावभेदात्-तत्र द्रव्यस्रोतः गादिकम् , इन्द्रियरूपं वा, भावस्रोत:-मनोज्ञामनोज्ञशब्दादिषु मनः प्रवृत्तिः, अत्र भावस्रोतसोऽधिकारस्तेन सं-सम्यग्ररूपेण छिन्नानि विनाशितानि स्रोतांसीव स्रोतांसि भावस्रोतांसि कर्मागमनद्वाराणि येन सः संछिन्तस्रोताः, निरुद्धकर्मागम द्वारः। 'सु संजए' मुसंयता सु सम्यक्तया संयतानि-वशीभूतानि स्वायत्तीकृतानि घा इन्द्रिय नो इन्द्रियाणि येन सः सुसंयतः वशीकृतेन्द्रियः । 'सुसमिए' सुसमितः, मु-मुष्ठु समितः पश्चपकारकसमितिभिर्युक्तः सः सुसमितः, उपलक्षणात् त्रिगुप्ति गुप्तश्च 'मुसामाइए' सुसामायिकः-समस्य समभावस्य आयः लामो यत्र स समायः, समाय एवं सामायिकः सु-मुष्ठु सामायिकः समभावो यस्य स मुसामायिकः शत्रुमित्रादिषु समभावयुक्तः, 'आयवायपत्ते' आत्मवादपाप्तः-आत्मवादःके यथार्थ ज्ञान से युक्त या संसार के स्वरूप का ज्ञाता हो। स्रोतों को रोक देने वाला हो। स्रोत दो प्रकार के होते हैं-द्रव्यस्रोत और भावस्रोत । खडा आदि या इन्द्रिय द्रव्यस्रोत हैं तथा मनोज्ञ एवं अमनोज्ञ शब्द आदि में मन की प्रवृत्ति होना भावस्रोत है। यहां भावस्रोत ग्रहण करना चाहिए। तात्पर्य यह है कि निर्ग्रन्ध मुनि कर्मके आगमन के छारों को निरूद्ध कर दे। इन्द्रियों को और मन को सम्यक् प्रकार से पशी भूत करे। पांच प्रकार की समितियों से युक्त हो और उपलक्षण से तीनों गुप्तियों से गुप्त हो। सुसामायिक से युक्त हो। समभाव की प्राप्ति को सामायिक कहते हैं। तात्पर्य यह है कि शत्रु-मित्र आदि पर નયથી આત્મા એક જ છે. એ પ્રમાણે જાણનાર હોય, બુદ્ધ હોય, એટલે કે પદાર્થોના યથાર્થ જ્ઞાનથી યુક્ત અથવા સંસારના સ્વરૂપને જાણનાર હોય,
તેને રોકવા વાળા હોય, દ્રવ્ય સ્ત્રોત અને ભાવોત્ર એમ સ્ત્રોત બે પ્રકારના હોય છે. ખાડા વિગેરે અથવા ઈન્દ્રિય એ દ્રવ્ય સ્ત્રોત છે. તથા મનેઝ અને અમનેણ શબ્દ વિગેરેમાં મનની પ્રવૃત્તિ હોવી તે ભાવસ્ત્રોત છે. અહિયાં ભાવસ્ત્રોત ગ્રહણ કરે જોઈએ. તાત્પર્ય એ છે કે-નિગ્રંથ મુનિ કમના આગમનના કારણેને રેકીદે. ઈન્દ્રિયને અને મનને સારી રીતે વશ કરે. પાંચ પ્રકારની સમિતિયાથી યુક્ત હોય અને ઉપલક્ષણથી ત્રણે ગુપ્તિયાથી ગુપ્ત હિય, સુ સામાયિકથી યુક્ત હય, સમભાવની પ્રાપ્તિને સામાયિક કહે છે. તાત્પર્ય એ છે કે શત્રુમિત્ર વિગેરે પર સમાન ભાવ ધારણ કરવાવાળા હેય,
For Private And Personal Use Only